gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય | IndiGo annou…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઇકોર્ટની ફિટકાર બાદ નિર્ણય | IndiGo annou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Crisis : છેલ્લા કેટલાક દિવસોથી પોતાની સેવાઓમાં વિક્ષેપ બદલ ઇન્ડિગોએ મુસાફરોની માફી માંગી છે અને વળતરના પગલાંની જાહેરાત કરી છે. એરલાઇને જણાવ્યું કે, રદ થયેલી તમામ ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં મુસાફરોના ખાતામાં જમા થઈ જશે. જે મુસાફરોએ ટ્રાવેલ પાર્ટનર દ્વારા બુકિંગ કરાવ્યું હોય, તેમને customer.experience@goindigo.in પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

કોને અને કેવી રીતે મળશે વળતર? 

આ ઉપરાંત, એરલાઇને જણાવ્યું છે કે 3, 4 અને 5 ડિસેમ્બરે મુસાફરી કરનારા કેટલાક મુસાફરોને ભારે ભીડને કારણે ઍરપોર્ટ પર કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું. આવા “ગંભીર રીતે પ્રભાવિત” થયેલા મુસાફરોને, એરલાઇન આગામી 12 મહિનામાં ભવિષ્યની મુસાફરી માટે વાપરી શકાય તેવા ₹10,000ના ટ્રાવેલ વાઉચર ઓફર કરશે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે આ વળતર, સરકારના નિયમો મુજબ ડિપાર્ચર ટાઇમથી છેલ્લા 24 કલાકમાં ફ્લાઇટ રદ થવા પર મળતાં ₹5,000થી ₹10,000ના વળતર ઉપરાંતનું છે. 

કેન્દ્ર સરકારે ભાડાની મર્યાદા નક્કી કરી હતી 

ઇન્ડિગો એરલાઇનમાં ચાલી રહેલા ‘ઓપરેશનલ સંકટ’ને કારણે મુસાફરોને પડી રહેલી હાલાકી અને અન્ય એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવી રહેલા મનફાવે તેવા ઊંચા ભાડાને પગલે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

Next Post
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા…

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રખાઈ: અનેક દબાણો દૂર કરા...

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા…

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા...

જમીન માટે લોહીના સંબંધો લજવાયા: સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત | Su…

જમીન માટે લોહીના સંબંધો લજવાયા: સુરેન્દ્રનગરમાં પિતા-પુત્રએ ભત્રીજાને ધાબા પરથી ધક્કો મારતા મોત | Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, આ રહી લ…

1 month ago
પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

7 months ago
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

6 months ago
અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News