gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં 5 હજારથી વધારે કનેક્શનોમાં રૂ. 19.32 કરોડની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 19 …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં 5 હજારથી વધારે કનેક્શનોમાં રૂ. 19.32 કરોડની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 19 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નાણાંકીય વર્ષ 2025-26 ના પ્રથમ બે ક્વાટરમાં

– પીજીવીસીએલે જુદાં-જુદાં સમયે ડ્રાઈવ યોજી 22 હજારથી વધારે કનેક્શનો ચકાસ્યા હતા, 2024-25 માં રૂ. 27 કરોડની વીજચોરી પકડાઈ હતી

ભાવનગર : પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીએ ચાલુ નાણાંકીય વર્ષમાં પાંચ હજારથી વધારે વીજ કનેક્શનોમાં રૂ.૧૯.૩૨ કરોડની વીજચોરી ઝડપી પાડી છે. વીજતંત્રે જુદાં-જુદાં સમયે ડ્રાઈવ યોજી ૨૨ હજારથી વધારે વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨૭ કરોડની વીજચોરી પકડાઈ હતી.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ બે ક્વાટરમાં સમયાંતરે જુદાં-જુદાં ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વીજતંત્રએ છેલ્લા છ માસના સમયગાળામાં વીજ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત ૨૨,૭૮૯ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૫૬૨૦ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૧૯.૩૨ કરોડની વીજચોરી ઝડપાઈ હતી. જેમાં સૌથી વધારે ઓગસ્ટ માસમાં રૂ.૪.૫૩ કરોડની અને સૌથી ઓછી એપ્રીલ અને મે માસમાં રૂ.૨.૫૯ કરોડની વીજ ચોરી પકડાઈ હતી. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પીજીવીસીએલે કુલ ૩૪,૮૫૨ વીજ કનેક્શન ચેક કર્યાં હતા. જેમાંથી ૮૦૩૨ વીજ કનેક્શનોમાં રૂ.૨૭.૯૮ કરોડની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ગત નાણાંકીય વર્ષમાં પકડાયેલી કુલ વીજચોરીના ૫૦ ટકા કરતા વધારે વીજચોરી ચાલુ નાણાંકીય વર્ષના ૬ મહિનામાં ઝડપાઈ છે. વીજચોરીની સામે પીજીવીસીએલની આક્રમક કાર્યવાહી છતાં વીજચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
54 વર્ષ બાદ મથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયો

54 વર્ષ બાદ મથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયો

ડ્રગ્સના ગુના સહિત 223 કેસના આરોપીઓને જેલભેગા કર્યાં | Accused of 223 cases including drug offenses …

ડ્રગ્સના ગુના સહિત 223 કેસના આરોપીઓને જેલભેગા કર્યાં | Accused of 223 cases including drug offenses ...

નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ | Fine of Rs 5000 imposed for dirt found in…

નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ | Fine of Rs 5000 imposed for dirt found in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

1 year ago
Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

2 months ago
સોનામાં વધુ ઘટાડો: ચાંદીમાં જોકે આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા | Gold falls further: Silver however re…

સોનામાં વધુ ઘટાડો: ચાંદીમાં જોકે આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા | Gold falls further: Silver however re…

2 years ago
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News