gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Botad Politics: ત્રણ માસ પૂર્વે જ નિયુક્ત થયેલાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પાસેથી જિલ્લા પ્રમુખે એકાએક અગમ્ય કારણોસર રાજીનામું માંગી લેતાં બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા આપતાં તેમનું રાજીનામું માંગી લેવાયું હોવાનો તાલુકા પ્રમુખના દાવા સામે જિલ્લા સંગઠને મૌન સેવ્યું છે. જો કે, રાજીનામું માંગી લેવા પાછળના કારણોને લઈ વિવિધ અટકળો અને તર્ક શરૂ થયા છે. 

જન્મદિવસની શુભેચ્છા પાર્ટી વિરૂદ્ધનું કૃત્ય નથી તાલુકા પ્રમુખનો રાજીનામું આપવા ઇન્કાર

બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે,બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રદેશની સૂચનાથી પ્રકાશ સાંકળિયાનું ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું માંગી લીઘું હતું. 

જો કે, જિલ્લા પ્રમુખે રાજીનામું માંગી લેવાનું કારણ સ્પષ્ટ કર્યું ન હતું. બીજી તરફ, આ મામલે તાલુકા પ્રમુખ સાંકળિયાએ જણાવ્યું કે,સંઘ અને ભાજપના નેતા સંજય જોષીને તેમના જન્મદિવસ નિમિતે ચાર દિવસ પૂર્વે ફેસબુક પર હેપ્પી બર્થ ડે કહીને તસવીરો સાથેની શુભેચ્છા પાઠવી હોવાથી તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું છે. તેમણે પાર્ટી વિરૂદ્ધ કે કંઈ ખોટું કર્યું ન હોવાથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાનો ઈન્કાર કરી દીધો હતો.

જયારે બોટાદ ભાજપ વર્તૂળોમાં તાલુકા પ્રમુખની રાજીનામાની વાત વાયૂવેગે પ્રસરતાં મોંઢા એટલી વાતો શરૂ થઈ હતી. ભાજપ પાર્ટી વ્યકિગત સંબંધ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવી વાતથી નવનિયુક્ત હોદ્દેદારનું રાજીનામું માંગી લે તે વાત કાર્યકરોના ગળે ઉતરતી ન હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ મામલો બોટાદ ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…
GUJARAT

રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…

March 25, 2026
વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…
GUJARAT

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

March 25, 2026
કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
Next Post
ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન…

ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન...

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d…

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d...

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી | stolen case reported in ganesh temp…

લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી | stolen case reported in ganesh temp…

6 months ago
અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, મોડી રાતે પથ્થરમારો, પોલીસમાં દોડધામ | Tension in Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, મોડી રાતે પથ્થરમારો, પોલીસમાં દોડધામ | Tension in Ahmedaba…

4 months ago
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

12 months ago
દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે | Country’s manufacturing sector activity hits 17 …

દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે | Country’s manufacturing sector activity hits 17 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News