gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો | labgrown d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Labgrown Price Hike: નેચરલ ડાયમંડનો પર્યાય બનેલો લેબગ્રોનના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા ઘટાડાને પગલે લેબગ્રોન ડાયમંડ વેપારીઓની મળેલી બેઠકમાં 20 થી 25 ટકા ભાવ વધારો કરવાનો અને મેન્યુફેકચર્સ દ્વારા 4 ટકા વટાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી ભયંકર મંદી

નેચરલ ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. જો કે અઢી વર્ષના કપરા સમય બાદ નેચરલ ડાયમંડ ઉદ્યોગની ગાડી ધીમે-ધીમે પાટા ઉપર ચડી રહી છે. જો કે નેચરલ ડાયમંડના ભયંકર મંદીના કપરા સમયમાં લેબગ્રોન ડાયમંડે જગ્યા લઇ લીધી હતી અને નેચરલ ડાયમંડનો પર્યાય બની ગયો છે. 

કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સતત ઘટાડો

અદ્દલ નેચરલ ડાયમંડ જેવા દેખાતા લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક માંગમાં વધારો થઇ રહ્યો છે પરંતુ નેચરલ ડાયમંડ ઉદ્યોગની ગાડી ધીમે-ધીમે પાટા ઉપર ચડી રહી હોવાથી લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ઘટાડો થયો છે. બીજી તરફ કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી ઉદ્યોગકારો ચિંતામાં હતા. 

આ પણ વાંચો: અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં

ભાવમાં 20 થી 25 ટકાનો વધારો

તાજેતરમાં આ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 500 થી વધુ લેબગ્રોન ડાયમંડ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભાવ ઘટાડાને પગલે કારીગરનો પગાર પણ નીકળતો ન હોવાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભાવમાં 20 થી 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત લેબગ્રોન ડાયમંડ ખરીદનાર વેપારીઓ 7 થી 8 ટકા વટાવ કાપતા હોવાથી વેપારીઓને મુશ્કેલી પડતી હતી. પરંતુ હવેથી મેન્યુફેકચર્સ 4 ટકા જ વટાવ આપશે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં કારીગરોના પગાર પણ ન નીકળતાં લેબગ્રોન હીરાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી !

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી | now addition of w…

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી | now addition of w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

2 months ago
અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

2 years ago
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

7 months ago
વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News