gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંજય ભંડારીએ ભાગેડું જાહેર કરવાની ઇડીની અરજીનો વિરોધ કર્યો | sanjiv bhandari arms dealer

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
સંજય ભંડારીએ ભાગેડું જાહેર કરવાની ઇડીની અરજીનો વિરોધ કર્યો | sanjiv bhandari arms dealer
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦સંજય ભંડારીએ ભાગેડું જાહેર કરવાની ઇડીની અરજીનો વિરોધ કર્યો 1 - image

હાઇ પ્રોફાઇલ આર્મ્સ ડિલર સંજય ભંડારીએ દિલ્હી હાઇકોર્ટમાં
કાળા નાણાંના કેસમાં પોતાને ભાગેડું જાહેર કરવાની માગ કરતી ઇડીની અરજીનો વિરોધ
નોંધાવ્યો છે.

ભંડારીએ પોતાની અરજીમાં દાવો છે કે તેનું બ્રિટનમાં રહેવું
કાયદેસર છે કારણકે ભારતમાં પ્રત્યાર્પણની અરજી લંડનની હાઇકોર્ટે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ૧૧ એપ્રિલે ઇંગ્લેન્ડની કોર્ટે કરોડો
રૃપિયાના ચોખા ખરીદવાના કૌભાંડમાં અન્ય આરોપીને ભારત લાવવાની ભારત સરકારની માગ
ફગાવી દેતા ભંડારીના કેસમાં લંડન હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર તાજેતરમાં બેલ્જિયમમાં ધરપકડ કરાયેલા ભાગેડુ
હીરાના ભારતીય વેપારી મેહુલ ચોકસીએ પણ ૧૩૦૦૦ કરોડ રૃપિયાના પંજાબ નેશનલ બેંક
કૌભાંડમાં ભારતમાં પોતાના પ્રત્યાર્પણના વિરોધમાં લંડન હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ
કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા વિરુદ્ધના
મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ચાલી રહેલી તપાસમાં ભંડારીના નામનો પણ ઉલ્લેખ કરવામાં
આવ્યો હતો.

ફેબુ્રઆરીમાં લંડનની હાઇકોર્ટ ઓફ જસ્ટીસે ટેક્સ ચોરી અને
મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ સંજય ભંડારીની અરજીને મંજૂરી
આપતા જણાવ્યું હતું કે તિહાર જેલમાં તેની સાથે જોરજુલમ થવાનો ખતરો છે. આ ઉપરાંત
જેલના અધિકારીઓ અને જેલના અન્ય કેદીઓ સાથે હિંસાનું જોખમ રહેલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બે કલાકમાં 65 મત કઈ રીતે પડ્યા?: રાહુલ ગાંધીએ અમેરિકામાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો | Rahul …

બે કલાકમાં 65 મત કઈ રીતે પડ્યા?: રાહુલ ગાંધીએ અમેરિકામાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો | Rahul ...

જમશેદપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હત્યા બાદ તણાવ, ખેતરમાંથી મળ્યો મૃતદેહ | Karni Sena Le…

જમશેદપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હત્યા બાદ તણાવ, ખેતરમાંથી મળ્યો મૃતદેહ | Karni Sena Le...

જજ વર્માના ઘરમાંથી સળગેલી હાલતમાં રોકડ મળી હતી : અધિકારીઓનો દાવો | Cash found in burnt condition fro…

જજ વર્માના ઘરમાંથી સળગેલી હાલતમાં રોકડ મળી હતી : અધિકારીઓનો દાવો | Cash found in burnt condition fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

12 months ago
અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા | Delhi Crime: Dr…

અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા | Delhi Crime: Dr…

8 months ago
Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! | new year 2026 …

Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર! | new year 2026 …

6 months ago
‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme …

‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News