gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર | …

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
‘સંયુક્ત રાષ્ટ્રનો એક સભ્ય આતંકી સંગઠનનો હિતેચ્છુ’ UNના કાર્યક્રમમાં જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

S.Jaishankar On Pakistan : સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ સમારોહ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આતંકવાક પ્રત્યે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા અને વર્તમાન વૈશ્વિક સંકટો વચ્ચે ગ્લોબલ સાઉથ પર વધી રહેલા સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. 

વિદેશ મંત્રીએ યુએનની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા

જયશંકરે યુએનની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની નિષ્ફળતા તરફ ઈશારો કરતા કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી આતંકવાદને નાથવાની છે, પરંતુ તેમની સુરક્ષા પરિષદનો એક વર્તમાન સભ્ય (પાકિસ્તાન) પહલગામ જેવા બર્બર આતંકી હુમલાની જવાબદારી લેનારા આતંકી સંગઠનનો બચાવ કરે છે. તે સભ્યના વલણના કારણે યુએનની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સભ્યના વલણથી બહુપક્ષવાદ અને વિશ્વનીયતા પર શું અસર પડશે?

યુએનની ઈમાનદારી પર સવાલ

ભારતીય વિદેશ મંત્રીએ યુએનની ઈમાનદારી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો આતંકવાદના પીડિતો અને ગુનેગારોને વૈશ્વિક રણનીતિના નામે એક સમાન ગણવામાં આવે છે તો દુનિયા વધુ નિંદાત્મક કંઈ રીતે બની શકે છે? જ્યારે આતંકવાદીઓને પ્રતિબંધિત પ્રક્રિયાથી બચાવવામાં આવે છે તો તેમાં સામેલ લોકોની ઈમાનદારીનો કોઈ અર્થ જ નથી.

આ પણ વાંચો : અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન

પહલગામમાં થયો હતો આતંકી હુમલો

ઉલ્લેખનીય છે કે, જયશંકરની આ ટિપ્પણી પહલગામ હુમલાને મુદ્દે સામે આવી છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો (Pahalgam Terror Attack) થયો હતો, જેમાં 23 ભારતીય નાગરિક અને એક નેપાળી નાગરિક સહિત 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ સાત મેએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં ચોક્કર હુમલા કરી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાની આતંકી છાવણીઓને ટાર્ગેટ કરી નષ્ટ કરી દીધા હતા. બીજીતરફ પાકિસ્તાને પણ હુમલા શરૂ કરી દીધા હતા, જોકે ભારતે આક્રમકતા સાથે તેને સફળતાપૂર્વક જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને હવાઈ ઠેકાણા પણ નષ્ટ કરી દીધા હતા.

આ પણ વાંચો : ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
Video: વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો; લોકોએ નારિયેળ વધેરી VMCનો અનોખો વિરોધ કર્યો | 7 Fee…

Video: વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો; લોકોએ નારિયેળ વધેરી VMCનો અનોખો વિરોધ કર્યો | 7 Fee...

અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો | ahmedabad m…

અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો | ahmedabad m...

‘ખાઓ માતાના સોગંદ…’, છુટાછેડા કેસમાં હાઈકોર્ટના જજની ટિપ્પણીથી યુઝવેન્દ્ર ચહલ ચોંક્યો | divorce ca…

'ખાઓ માતાના સોગંદ...', છુટાછેડા કેસમાં હાઈકોર્ટના જજની ટિપ્પણીથી યુઝવેન્દ્ર ચહલ ચોંક્યો | divorce ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં…’, અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel …

‘કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં…’, અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel …

8 months ago
પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

7 months ago
એટીએમ મશીનમાં પટ્ટી લગાવી રૂા. 52 હજાર ગઠિયાઓ ચોરી ગયા | 52 thousand rupees stolen by putting a band…

એટીએમ મશીનમાં પટ્ટી લગાવી રૂા. 52 હજાર ગઠિયાઓ ચોરી ગયા | 52 thousand rupees stolen by putting a band…

12 months ago
સુરત પાલિકાની ચૂંટણી પહેલા પાણી મીટરની પ્રથા મુદ્દે ઘમાસાણ : વિપક્ષનો વોટર મીટર બિલ માફ કરવા તંત્રને…

સુરત પાલિકાની ચૂંટણી પહેલા પાણી મીટરની પ્રથા મુદ્દે ઘમાસાણ : વિપક્ષનો વોટર મીટર બિલ માફ કરવા તંત્રને…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News