gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ખાઓ માતાના સોગંદ…’, છુટાછેડા કેસમાં હાઈકોર્ટના જજની ટિપ્પણીથી યુઝવેન્દ્ર ચહલ ચોંક્યો | divorce ca…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
‘ખાઓ માતાના સોગંદ…’, છુટાછેડા કેસમાં હાઈકોર્ટના જજની ટિપ્પણીથી યુઝવેન્દ્ર ચહલ ચોંક્યો | divorce ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yuzvendra Chahal: ભારતના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની પ્રસનલ લાઈફમાં ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધનશ્રી વર્મા સાથે તેના લગ્ન બહુ ચાલ્યા નહી. બંનેએ છુટાછેડા લઈ લીધા છે. આ બંને લોકો એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. આ દરમિયાન ભરણપોષણ સંબંધિત એક કેસમાં દિલ્હી હાઇકોર્ટે એક એવી ટિપ્પણી કરી જેમાં યુઝવેન્દ્ર ચહલને વિશ્વાસ ન આવ્યો. તેમણે સમાચારનો સ્ક્રીનશોટ લીધો અને તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બનાવીને કેપ્શનમાં લખ્યું કે, ‘ખાઓ માતાના સોગંદ કે, હવે ફરી નહીં જાઓ.’ જોકે, પાછળથી તેણે સ્ટોરી ડિલીટ કરી દીધી હતી.

આ પણ વાંચો : ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ

યુઝવેન્દ્ર ચહલે આવું કેમ કર્યું? શું તેમનું અંગત દુઃખ વ્યક્ત થયું? કે શું તેમને એવું નહોતું લાગતું કે, કોર્ટ આવો આદેશ કે આ પ્રકારે ભરણપોષણ પર ટિપ્પણી કરી શકે છે? ચહલે તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્માને ભરણપોષણ માટે મોટી રકમ ચૂકવવી પડી હતી. બની શકત કે કોર્ટનો નિર્ણય વાંચીને પણ આવું જ દુઃખ થયું હોય. કારણ ગમે તે હોય ખાતરીપૂર્વક કહેવું અશક્ય છે, પરંતુ એ ચોક્કસ છે કે હાઇકોર્ટની ટિપ્પણીએ સ્ટાર ક્રિકેટરનું ધ્યાન ખેંચ્યું છે.

હાઈકોર્ટની ટિપ્પણી

હકીકતમાં આ અઠવાડિયે, દિલ્હી હાઈકોર્ટે ભરણપોષણ અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. છૂટાછેડા અને ભરણપોષણ સંબંધિત કેસમાં 37 પાનાના ચુકાદામાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે આર્થિક રીતે સ્વતંત્ર જીવનસાથી ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. આર્થિક રીતે આત્મ નિર્ભર અને સ્વતંત્ર પત્ની તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકતી નથી.

આ કેસમાં મહિલા રેલ્વે ટ્રાફિક સર્વિસમાં ગ્રુપ A અધિકારી છે. એક ફેમિલી કોર્ટે તેના વકીલ પતિ દ્વારા દાખલ કરાયેલી અરજીના આધારે ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા. મહિલાએ હાઈકોર્ટમાં ભરણપોષણની માંગણી કરતા તે નિર્ણયને પડકાર્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો.

આ પણ વાંચો : અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન

યુઝવેન્દ્ર ચહલના ધનશ્રી સાથેના લગ્ન નિષ્ફળ 

યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020 માં ધનશ્રી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના સંબંધોમાં બહુ ચાલ્યા નહીં અને તેઓ જૂન 2022 માં અલગ રહેવા લાગ્યા. એ પછી છૂટાછેડા, ભરણપોષણને લઈને બંને વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. તે બાદ આખરે 20 માર્ચ, 2025 ના રોજ, બોમ્બે હાઈકોર્ટે તેમના છૂટાછેડા પર મહોર લગાવી હતી. ચહલે ધનશ્રી વર્માને ભરણપોષણ તરીકે 4.75 કરોડ રુપિયા ચૂકવવા પડ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…
INDIA

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

May 18, 2026
ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…
INDIA

ક્યાંક તમે પણ નકલી પેટ્રોલ તો નથી પુરાવતાં? 3 સરળ સ્ટેપ ફોલો કરી કરો અસલીની ઓળખ | How to Check Petro…

May 18, 2026
દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…
INDIA

દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી | del…

May 18, 2026
Next Post
ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો | b…

ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો | b...

દ્વારકામાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટના: હંગામી ધોરણે બનાવાયેલો ગેટ તૂટી પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી | dwa…

દ્વારકામાં ભારે ભીડ વચ્ચે દુર્ઘટના: હંગામી ધોરણે બનાવાયેલો ગેટ તૂટી પડ્યો, સદનસીબે જાનહાનિ ટળી | dwa...

ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ | 20 la…

ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ | 20 la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

3 months ago
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

2 days ago
ચોટીલામાં રૂ. 4.10 કરોડના દારૂ પર રોલર ફેરવી દેવાયું | In Chotila liquor worth Rs 4 10 crores seized

ચોટીલામાં રૂ. 4.10 કરોડના દારૂ પર રોલર ફેરવી દેવાયું | In Chotila liquor worth Rs 4 10 crores seized

4 months ago
બાળ તસ્કરીની આશંકા: બિહારથી ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કરાયું | Suspected child trafficking…

બાળ તસ્કરીની આશંકા: બિહારથી ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કરાયું | Suspected child trafficking…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News