gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ પહોંચ્યા PM મોદી? | PM Modi Meets …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ પહોંચ્યા PM મોદી? | PM Modi Meets …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Meets President Droupadi Murmu : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (3 ઓગસ્ટ) રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે. એકતરફ જ્યારથી સંસદનું ચોમાસુ શરૂ થયું છે, ત્યારથી વિપક્ષના હોબાળાના કારણે સંસદની કાર્યવાહી ઠપ છે, વિપક્ષો ઓપરેશન સિંદૂર, ભારત-પાકિસ્તાન ઘર્ષણ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મામલે સંસદમાં સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ રાજીનામું આપી દીધું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જોકે તેમણે કયા કારણોસર મુલાકાત કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

રાષ્ટ્રપતિ ભવને મુલાકાતની માહિતી આપી

રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર એક્સ હેન્ડલ પર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે એવા સમયે મુલાકાત થઈ છે, જ્યારે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે પહેલી ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. 

9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર ચૂંટણી કાર્યક્રમ મુજબ, સાતમી ઓગસ્ટે ચૂંટણી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે. ત્યારબાદ ઈચ્છુક ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ 21 ઓગસ્ટ સુધીમાં નોંધાવી શકશે. પછી ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટે યોજાશે.

આ પણ વાંચો : 7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષનું મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન

વડાપ્રધાને અગાઉ 7 મેએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી

આ પહેલા 16 જુલાઈના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે સંસદના ચોમાસા સત્ર પહેલા મુલાકાત થઈ હતી. રાષ્ટ્રપતિ ભવને કહ્યું હતું કે, 7 મેના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને તેમણે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો : સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર યાત્રીનો નિર્દયતાપૂર્વક હુમલો, ગંભીર ઈજાઓ પહોંચી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
INDIA

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

May 11, 2026
પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…
INDIA

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા | No Petrol Diesel Sho…

May 11, 2026
કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

May 11, 2026
Next Post
જામનગર શહેર જિલ્લામાં 11 સ્થળોએ પોલીસના જુગાર અંગે દરોડામાં અનેક સ્ત્રી -પુરૂષો ઝડપાયા: એક ભાગી છૂટ્…

જામનગર શહેર જિલ્લામાં 11 સ્થળોએ પોલીસના જુગાર અંગે દરોડામાં અનેક સ્ત્રી -પુરૂષો ઝડપાયા: એક ભાગી છૂટ્...

7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન | Dinner Diploma…

7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન | Dinner Diploma...

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ | …

અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

2 months ago
દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત, 20થી વધુ ગુમ; ભારતમાં અતિભારે વરસાદની આગાહી | D…

દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો, 56ના મોત, 20થી વધુ ગુમ; ભારતમાં અતિભારે વરસાદની આગાહી | D…

5 months ago
ફાસ્ટ ફૂડ બિનતંદુરસ્ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા | GST likely to be increase on Junk foods

ફાસ્ટ ફૂડ બિનતંદુરસ્ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા | GST likely to be increase on Junk foods

5 months ago
ગુજરાત સરકારના ‘આપણી સરહદ ઓળખો’ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનું ગૌરવ

ગુજરાત સરકારના ‘આપણી સરહદ ઓળખો’ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનું ગૌરવ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News