gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Women Reservation Bill : ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

તાત્કાલિક લાભ કેમ નહીં?

કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તરત મળી શકશે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકન (Delimitation) ની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે. હાલમાં સંસદમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ અનામતને 2029 ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે. 16 એપ્રિલથી અમલીકરણ પાછળ અધિકારીઓએ માત્ર ‘તકનીકી કારણો’ હોવાનું જણાવ્યું છે. આ કાયદો લાગુ થવા છતાં વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તુરંત નહીં મળી શકે. મહિલાઓ માટે અનામત આગામી વસતી ગણતરીના આધારે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાગુ થઈ શકશે. 

સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ

વડાપ્રધાન મોદીની અપીલ

પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું કે, “આ અવસર રાજકીય ત્રાજવે તોલવાનો નથી પણ વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને ચાલવાનો છે. દેશની નારી શક્તિ આપણા નિર્ણયની સાથે આપણી નીયત પણ જોઈ રહી છે, જો નીયતમાં ખોટ હશે તો દેશની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.”

પ્રિયંકા ગાંધીનો પ્રહાર

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “મહિલાઓ વારંવાર બહેકાવનારા પુરુષોને ઝટ ઓળખી લે છે. સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં આવી રહ્યું છે, જેમાં રાજકારણની ગંધ આવે છે.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ છે.

કિરેન રિજિજુની સ્પષ્ટતા

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકારે તમામ પક્ષો સાથે વાતચીત કરી છે અને મલ્લિકાર્જુન ખડગેને ત્રણ વાર પત્ર પણ લખ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે અને સરકાર આનો શ્રેય લેવા માંગતી નથી, પરંતુ મહિલાઓને તેમનો હક અપાવવા કટિબદ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો…’, દિગ્ગજ નેતાનો દાવો | Why Nitish Ku…
INDIA

‘મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો…’, દિગ્ગજ નેતાનો દાવો | Why Nitish Ku…

June 8, 2026
ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…
INDIA

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

June 8, 2026
ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…
INDIA

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…

June 8, 2026
Next Post
LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta…

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta...

વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો | valsad customs…

વલસાડ દરિયાકાંઠે કસ્ટમ્સની મોટી કાર્યવાહી, દમણથી આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો | valsad customs...

જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા : ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ | Election…

જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા : ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ | Election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો…: કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ‘ગઠબંધન’ની ઓફર! | Congres…

રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો…: કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ‘ગઠબંધન’ની ઓફર! | Congres…

2 weeks ago
ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

2 weeks ago
મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

2 months ago
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News