gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધોળકા
પોક્સો કોર્ટનો ચુકાદો

ધોલેરાના
ગોગલા ગામનો યુવક સગીરાને ભગાડી દુષ્કર્મ ગુજાર્યું હતું ઃ કોર્ટે ૪૦ હજારનો દંડ
પણ ફટકાયા

બગોદરા – 
ધોલેરા તાલુકાના ગોગલા ગામના યુવકને સગીરાનું અપહરણ અને
બળાત્કાર ગુજારવાના ગુનામાં પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અનેે રૃ. ૧૪
,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના ચુકાદા બાદ આરોપીને અમદાવાદની સાબરમતી
મધ્યસ્થ જેલમાં  મોકલી દેવાયો છે.

ધોલેરા
તાલુકાના ગોગલા ગામના રહેવાસી સંજયભાઈ રણજીતભાઈ આંબલીયા (ઉં.વ. ૨૬)એ સગીરા (૧૭
વર્ષ છ મહિના)ને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જુનાગઢ અને બગદાણા (જિ. ભાવનગર)માં
તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

કેરાળા
જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યવાહી કરી ભોગ બનનાર અને આરોપીને બગદાણા
ખાતેથી ઝડપી પાડયા હતા અને તપાસ અધિકારીએ પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ
કરી હતી. જે કેસ તાજેતરમાં ચાલી જતાં વકીલની દલીલો અને નક્કર પુરાવાના આધારે ધોળકા
પોસ્કો કોર્ટે સગીરાનું અપહરણ અને બળાત્કાર કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની
સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને રૃ. ૧૪
,૦૦૦નો દંડ પણ ફટકાર્યો
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Next Post
કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો | Family forcibly took girl …

કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો | Family forcibly took girl ...

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu...

રસ્તા પરથી દૂષિત પાણી દૂર થતાં ગ્રામજનોને હાશકારો | Villagers rejoice as contaminated water is remov…

રસ્તા પરથી દૂષિત પાણી દૂર થતાં ગ્રામજનોને હાશકારો | Villagers rejoice as contaminated water is remov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

6 months ago
અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

અમદાવાદની 3 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકીથી અફરાતફરી, બાળકોને ઘરે રવાના કરાયા | Ahmedabad: Bomb Thre…

10 months ago
મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News