gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો

– ભોગ બનનારને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો

બોટાદ : બોટાદ જિલ્લામાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવા અને એટ્રોસિટી એક્ટના ગુનામાં શખ્સને સખત કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો છે.

બોટાદ જિલ્લામાં એક ખેતમજૂર પરિવારની સગીરવયની દીકરીને રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઈ ચૌહાણ નામના શખ્સે વાડીની ઓરડીમાં લઈ જઈ ધમકી આપી તેણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે બનાવ અંગે ભોગબનનારની માતાએ શખ્સ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે આઈપીસી ૩૭૬, ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૪, ૮, ૧૨ અને એટ્રોસિટી એક્ટની કલમ ૩ (૧) ડબ્લ્યુ, ૩ (ર) (પ) મુજબ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી. તપાસના અંતે પોલીસે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આ કેસની સુનવણી બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી. જેમાં સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, ૨૦ સાક્ષીની તપાસ, ૫૯ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયધિશ જે.કે. પ્રજાપતિએ આરોપી રાજેશ ઉર્ફે રાજુ ચૌહાણને આઈપીસી ૩૭૬ના ગુનામાં ૧૦ વર્ષ સખત કેદ, પોક્સો એક્ટની કલમ ૪ મુજબના ગુનામાં ૧૦ વર્ષ સખત કેદ અને એટ્રોસિટી એક્ટની કલમ (૩) (૧) ડબ્લ્યુ હેઠળ એક વર્ષ સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ગુજરાત પીડિત વળતર યોજના-૨૦૧૯ હેઠળ ભોગબનનારને પાંચ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે એસ.ડી. રાઠોડ અને પી.કે. રાઠોડ રોકાયેલા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની મંગળ બજારમાં જુના પેવર બ્લોક કાઢી હલકી કક્ષાના નવા બ્લોક નંખાતા દુકાનદારોમાં રોષ : કોંગ્રેસ…
GUJARAT

February 10, 2026
સુરતના કતારગામમાં અકસ્માત; ST બસનું ટાયર ફરી વળતા BCAના વિદ્યાર્થીનું કરૂણ મોત, ઓવરટેક સમયે મોપેડ થય…

મહેસૂલ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: 7 વર્ષ બાદ ફરી તલાટીઓ વસૂલશે મહેસૂલ, સિટી સર્વે કચેરીનો બોજ હળવો થય…

Next Post
ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળિયે પટકાયો : તહેવારો ટાણે ફુગાવો વધશે | Rupee falls to new low o…

ડોલર સામે રૂપિયો તૂટી 88.81ના નવા તળિયે પટકાયો : તહેવારો ટાણે ફુગાવો વધશે | Rupee falls to new low o...

ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca…

ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ | Demand to stop Bhavnagar Delhi Ca...

નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ | The 150 year old tradition of install…

નવરાત્રિમાં 150 વર્ષ જૂની માંડવી સ્થાપિત કરવાની પરંપરા અકબંધ | The 150 year old tradition of install...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

5 months ago
પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ રહેશે: મેઈન્ટેનન્સના કારણે સેવા સ્થગિત, જાણો ક્યારે શરૂ થશે? | Ropeway serv…

7 months ago
રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep…

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News