gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા | People in Sehore thirsty in winter due to…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા | People in Sehore thirsty in winter due to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વર્ષમાં બે મહિના માંડ પાણીનું વિતરણ છતાં પાણી વેરો પૂરો ઉઘરાવતું તંત્ર

ફિલ્ટર પ્લાન્ટ પાણીથી ભર્યો પણ માત્ર દેખાડા માટે, પાણીનું વિતરણ થતું નથી

સિહોર: સિહોરમાં નગરપાલિકા તંત્રના પાપે લોકો છતે પાણીએ શિયાળામાં પણ તરસ્યા રહે છે. તંત્રની અણઆવડતના કારણે ૮-૧૦ દિવસે પીવાના પાણીનું વિતરણ થાય છે. જેના કારણે સિહોરવાસીઓને હાડમારી વેઠવી પડી રહી છે.

સિહોર ન.પા. દ્વારા ૧૨મા નાણાંપંચ હેઠળ ૧૪૯.૮૩ લાખના ખર્ચે ૧૪ એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યાને ૧૪ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. પ્લાન્ટના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ બે દિવસમાં પાણી ઓછું થઈ જવાની સમસ્યા સર્જાતા જે-તે સમયે ભારે વિવાદ ઉભો થયો હતો અને એજન્સીને નોટિસ પણ અપાઈ હતી. આજની સ્થિતિએ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી તો ભરવામાં આવ્યું છે, પરંતુ માત્ર દેખાડા માટે હોય તેમ શુદ્ધ પાણીનું વિતરણ થતું નથી. હાલ મહી પરીએજમાંથી દરરોજ ૧૦ એમએલડી પાણી મળે છે. ગૌતમેશ્વર તળાવ પણ આખું ભરેલું છે, તેમ છતાં જનતાને અઠવાડિયે પાણી અપાઈ છે, તે પણ દુર્ગંધયુક્ત! જેના કારણે ઘરે-ઘરે પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત કાયમ રહે છે. આ અંગે ચીફ ઓફિસર દ્વારા યોગ્ય તપાસ કરી લોકોને નિયમિત રીતે શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …
GUJARAT

June 22, 2026
અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

Next Post
કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa…

કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa...

નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal …

નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal ...

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

10 months ago
શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

8 months ago
ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve…

7 months ago
સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Ac…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News