gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Alert: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) શરૂ થતાં વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે (ત્રીજી એપ્રિલ) વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

મળતી માહિતી અનુસાર, ગુરુવારે (બીજી એપ્રિલ) દેવભૂમિ દ્વારકા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા બાદ આજે શુક્રવાર (ત્રીજી એપ્રિલ) વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખંભાળિયામાં પંથકમાં વ્યાપક પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાટિયા અને ભાણવડમાં વરસાદી ઝાપટાં સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

આજે નવ જિલ્લામાં વરસાદનું જોખમ

હવામાન વિભાગની આગાહી  અનુસાર, બે સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર આવ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મુખ્ય છે. આ વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ ભારે વરસાદ અને તીવ્ર પવન સાથે ગાજવીજની શક્યતા છે.

આગાહી મુજબ, વરસાદ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.

ખેડૂતોમાં ચિંતાનું મોજું

માવઠાના કારણે રવિ પાક અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક પર વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
GUJARAT

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

April 3, 2026
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

April 3, 2026
Next Post
સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …

સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns ...

‘ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે…’, સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ …

'ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે...', સુરતમાં ભાજપને પડકારતું પોસ્ટર વાઈરલ ...

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …

‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …

2 weeks ago
હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત

4 months ago
રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

રાણપુરના મિલિટ્રી રોડ પર કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike…

2 months ago
ઉત્તર ગુજરાતમાં અકસ્માતની બે મોટી ઘટના: દિયોદર અને અમીરગઢમાં વાહનો વચ્ચે જોરદાર ટક્કર, બેના મોત | Ut…

ઉત્તર ગુજરાતમાં અકસ્માતની બે મોટી ઘટના: દિયોદર અને અમીરગઢમાં વાહનો વચ્ચે જોરદાર ટક્કર, બેના મોત | Ut…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News