gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટના ઈશ્વરીયા ગામ ખાતે કડવા પાટીદારના મહાસંમેલન દરમિયાન ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે પરષોત્તમ રૂપાલાએ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’ 

ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા રૂપાલા

રાજકોટમાં યોજાયેલા કડવા પાટીદાર સંમેલનમાં પરષોત્તમ રૂપાલાએ સમાજમાં લગ્ન સંબંધિત કેટલીક બાબતો પર ટકોર કરતાં કહ્યું કે, ‘લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ ન હતો. જેમાં સિદસર ઉમિયાધામ નક્કી કરતું તે તારીખે જ લગ્ન થતાં. ગામડે અને સહકુંટુંબમાં દીકરી આપવી નથી એ ચિંતાજનક છે. આ બાબતે ચિંતન કરજો નકર પ્રાણીઓ જેવી સ્થિતિ આવશે.’ 

વધુમાં તેમણે કહ્યું કે, ‘પહેલા લગ્નમાં જેટલો ખર્ચ થતો એટલો તો આજે ફક્ત આલ્બમમાં કરાય છે. જ્યારે અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું ન જોઈએ. આમ, કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે.’

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે

તમને જણાવી દઈએ કે, આજે(22 માર્ચ) રાજકોટના ઈશ્વરીયા ગામે કડવા પાટીદારોનું સંમેલન યોજાયું હતું. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. સંમેલન દરમિયાન સામાજિક માળખું, લગ્ન સહિતની બાબતે પરષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
GUJARAT

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

June 21, 2026
રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur
GUJARAT

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

June 21, 2026
એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…
GUJARAT

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

June 21, 2026
Next Post
‘નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે’, માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે …

'નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે', માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે ...

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ…

જામનગર: ધોરણ 12ની વિદ્યાર્થિની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું, પોક્સો અને એટ્રોસિટી હેઠ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે …

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ: આવતીકાલે રાહુલ ગાંધી અને 24 માર્ચથી કેજરીવાલ-માન ગુજરાતના પ્રવાસે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિસાગરમાં 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ | Mahisagar Nal Se Jal Scam: 4…

મહિસાગરમાં 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ | Mahisagar Nal Se Jal Scam: 4…

5 months ago
માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ |…

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ |…

11 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali…

જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali…

2 months ago

‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme court on enforcement directorate ed over fighting political battles

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News