gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ | Rainy weath…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ | Rainy weath…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,28
જુલાઈ,2025

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો
હતો.સોમવારે સવારે ૧૧થી ૧૨ના એક કલાક દરમિયાન પૂર્વના ચકુડીયા
, ઓઢવ,વિરાટનગર,નિકોલ સહીતના
વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં બે ફુટ સુધીના
વરસાદી પાણી ભરાયા હતા.સવારના છ થી રાતના ૮ કલાક સુધીમાં વિરાટનગર
,મેમ્કો અને
રાણીપમાં બે ઈંચ વરસાદ પડયો હતો. સરેરાશ ૨૧.૮૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૨૬.૧૩
ઈંચ વરસાદ થયો હતો. સોમવારે શહેરના વીસ સ્થળોએ બે કલાકથી વધુ સમય વરસાદી પાણી
ભરાયેલા રહયા હતા.લાંભામાં આવેલી ગણેશનગર મ્યુનિસિપલ શાળા પાસે સોમવારે બે ફુટ
સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

રવિવારે દિવસભર વરસાદ પડયા પછી સોમવારે ફરી એકવખત શહેરમાં
સવારથી જ ઝરમર વરસાદની શરુઆત થઈ હતી.સવારે ૧૧ કલાકે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા
પછી જગતપુર
,ગોતા,રાણીપ, નવા વાડજ સહીતના
અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.રવિવારે શહેરમાં સરેરાશ ૩.૭૫
ઈંચ વરસાદ થયો હતો.જયારે રામોલ
,મણિનગર
વિસ્તારમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડયો હતો.સોમવારે સવારે ગોરંભાયેલા વાતાવરણની
વચ્ચે શરુ થયેલા વરસાદને પગલે પાલડી
,
ઉસ્માનપુરા, ચાંદખેડા
ઉપરાંત ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળતા કામકાજ
માટે જઈ રહેલા વાહન ચાલકોને વરસાદી પાણી ભરાયેલા રસ્તાઓ ઉપરથી પસાર થવુ પડયુ હતુ.
૨૫થી ૨૮ જુલાઈ સુધીમાં ફાયર વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવા
અંગેના કુલ દસ કોલ મળ્યા હતા.જો કે કોર્પોરેશને સોમવારે વરસાદને લગતી કોઈ વિગત
સત્તાવાર રીતે મોડી રાત સુધી જાહેર કરવાનુ યોગ્ય માન્યુ નહોતુ.વાસણા બેરેજ ખાતે
પાણીનુ લેવલ ૧૨૬ ફુટ નોંધાયુ હતુ.બેરેજના ગેટ નંબર-૨૫થી ૨૭ ૩.૫ ફુટ જેટલા ખોલવામાં
આવ્યા હતા.

શહેરમાં કયાં-કેટલો વરસાદ?

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૩૨.૫૦

ઓઢવ          ૪૧.૦૦

વિરાટનગર     ૫૧.૦૦

નિકોલ          ૨૭.૫૦

રામોલ         ૧૯.૫૦

કઠવાડા        ૧૧.૦૦

પાલડી         ૧૩.૦૦

ઉસ્માનપુરા     ૩૨.૦૦

ચાંદખેડા        ૨૧.૦૦

રાણીપ         ૪૮.૦૦

સાયન્સ સિટી   ૨૨.૫૦

ચાંદલોડીયા    ૩૭.૦૦

દાણાપીઠ       ૨૦.૦૦

દુધેશ્વર         ૪૫.૦૦

મેમ્કો           ૫૦.૦૦

નરોડા          ૨૨.૦૦

કોતરપુર       ૧૧.૦૦

મણિનગર      ૨૧.૦૦

સરેરાશ         ૨૧.૮૩

વરસાદી પાણી કયાં-કયાં ભરાયા?

અમદાવાદમાં વીસ સ્થળે બે કલાકથી વધુ સમય વરસાદી પાણી
ભરાયેલા રહયા હતા.

–કલશ
એપાર્ટમેન્ટ
,થલતેજ

–એપલવુડ,સરખેજ

–મકરબા
પોલીસ હેડ કવાટર્સ.સરખેજ

–માણેકબાગ,નવરંગપુરા

–ભરવાડવાસથી
વિદ્યાનગર
,વસ્ત્રાલ

–ઓઢવ ફાયર
સ્ટેશન
,ઓઢવ

–મધુમાલતી
આવાસ
,નિકોલ

–ચમનપુરા
સર્કલ
, અસારવા

–મહાલક્ષ્મી
તળાવ
,વટવા

–ગુજરાત
ઓફસેટ
,વટવા

–છીપા
સોસાયટી
,બહેરામપુરા

–એકતાનગર,દાણીલીમડા

– ઉત્તમનગર,મણિનગર

–પીરકમાલ
ચાર રસ્તા
,દાણીલીમડા

–હાટકેશ્વર
સર્કલ
,ખોખરા

–મોની
હોટલ
,ઈસનપુર

–કમલા
નહેરુ સોસાયટી
,બહેરામપુરા

–સરદાર
સોસાયટી
,બહેરામપુરા

–નારોલ
ગામ
,લાંભા

–ગણેશનગર,લાંભા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી | Despite the Suf…

A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી | Despite the Suf...

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન…

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન...

ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

1 year ago
લાલપુરના ઈશ્વરીયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ | 3 women cau…

લાલપુરના ઈશ્વરીયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ | 3 women cau…

6 months ago
અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m…

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m…

7 months ago
PHOTOS: છોટા ઉદેપુરના ‘ગેરના મેળા’ની અદભૂત તસવીરો, જ્યાં રંગો વગર પણ આખું વાતાવરણ મેઘધનુષી લાગે | Ka…

PHOTOS: છોટા ઉદેપુરના ‘ગેરના મેળા’ની અદભૂત તસવીરો, જ્યાં રંગો વગર પણ આખું વાતાવરણ મેઘધનુષી લાગે | Ka…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News