gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સત્તા જતાં જ નેતાઓએ મોં ફેરવી લીધું! મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ |…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
સત્તા જતાં જ નેતાઓએ મોં ફેરવી લીધું! મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Political Crisis : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના પછી તે અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, પક્ષના વર્તમાન સાંસદો અને ધારાસભ્યો તો ઠીક, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો પણ મમતા બેનર્જીની બેઠકમાં બોલાવવા છતાં હાજર રહ્યા નહોતા. મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી હારી જતાં જ તેમના નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી, પરંતુ 41 માંથી માત્ર 5 સાંસદો જ ત્યાં પહોંચ્યા હતા. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 29 સાંસદો છે, જેમાંથી 1 સાંસદનું અવસાન થયું હોવાથી હવે, લોકસભામાં કુલ 28 સાંસદો બચ્યા છે. આ 28 સાંસદોમાંથી માત્ર 3 સાંસદો જ મમતાની બેઠકમાં આવ્યા હતા. બીજી તરફ, રાજ્યસભામાં પક્ષના કુલ 13 સાંસદો છે, જેમાંથી માત્ર બે જ સાંસદો મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહ્યા હતા.

લોકસભાના આ સાંસદો હાજર રહ્યા

અભિષેક બેનર્જી (સાંસદ)

કલ્યાણ બેનર્જી (સાંસદ)

માલા રોય (સાંસદ)

રાજ્યસભાના આ સાંસદો હાજર રહ્યા

ડેરેક ઓ બ્રાયન (સાંસદ)

ડોલા સેન (સાંસદ)

બીજી તરફ, આ વખતે તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો જીત્યા છે. જેમાંથી બાગી (બળવાખોર) જૂથમાં 58 ધારાસભ્યો સામેલ છે (જેમાં પક્ષમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો પણ છે). આ સિવાય બચેલા 22 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની પોલીસે અગાઉથી જ ધરપકડ કરેલી છે. મમતા બેનર્જીને આશા હતી કે બાકીના 21 ધારાસભ્યો તો તેમની બેઠકમાં ચોક્કસ આવશે, પરંતુ અહીં પણ મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની આ બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં પહોંચેલા આ 8 ધારાસભ્યો

મદન મિત્રા (ધારાસભ્ય)

બીના મંડલ (ધારાસભ્ય)

આશિમા પાત્રા (ધારાસભ્ય)

ફિરહાદ હકીમ (ધારાસભ્ય)

કુણાલ ઘોષ (ધારાસભ્ય)

શોભનદેબ ચટ્ટોપાધ્યાય (ધારાસભ્ય)

બિમન બેનર્જી (ધારાસભ્ય)

અશોક દેબ (ધારાસભ્ય)

આટલું જ નહીં, મમતા બેનર્જીથી તેમના પૂર્વ ધારાસભ્યોએ પણ અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી પણ માત્ર 3 જ જણા પહોંચ્યા હતા. મમતા બેનર્જીને કદાચ અંદાજ પણ નહીં હોય કે પૂર્વ ધારાસભ્યો પણ હવે તેમની બેઠકથી દૂરી બનાવી લેશે.

બેઠકમાં હાજર રહેલા પૂર્વ ધારાસભ્યો 

બિમન બેનર્જી (પૂર્વ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય)

ચંદ્રિમા ભટ્ટાચાર્ય (પૂર્વ ધારાસભ્ય)

રાજીવ બેનર્જી (પૂર્વ ધારાસભ્ય)

એક સમય એવો હતો જ્યારે મમતા બેનર્જીને મળવા માટે તેમના મંત્રીઓ પણ તરસતા રહેતા હતા, અને પૂર્વ ધારાસભ્યો કે સાંસદો માટે મુલાકાત લેવી એ બહુ મોટી વાત ગણાતી હતી. આજે સત્તા ગુમાવતાની સાથે જ પૂર્વ ધારાસભ્યો અને સાંસદોએ પણ તેમનાથી મોં ફેરવી લીધું છે. આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પક્ષમાં બહુ મોટા પાયે ભંગાણ પડવા જઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મમતા બેનરજી મોટા ખેલની તૈયારીમાં, યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે | Mamata Baner…

મમતા બેનરજી મોટા ખેલની તૈયારીમાં, યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે | Mamata Baner...

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue...

દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i…

દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 20 દુકાનો બળીને ખાખ | malad warehouse fire in mumbai 2…

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 20 દુકાનો બળીને ખાખ | malad warehouse fire in mumbai 2…

9 months ago
કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of four Karnataka cadres rejected

કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of four Karnataka cadres rejected

11 months ago
અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

2 months ago
અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News