gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નવરાત્રીમાં માતાજીની ભક્તિ અને આરાધનાનો વિશેષ મહિમા છે.જોકે  ઈશ્વરના દેવી સ્વરુપની પૂજા ભારતમાં સદીઓથી થતી આવી છે અને તેની સાક્ષી પૂરતી મૂર્તિઓ વડોદરા મ્યુઝિયમમાં સેંકડો વર્ષોથી સચવાયેલી છે.

આ પૈકીની ચામુંડા માતાની મૂર્તિ તો પાંચમી સદીની છે.આ મૂર્તિ આર્કિઓલોજી વિભાગના ઉત્ખનન દરમિયાન ઉત્તર ગુજરાતમાં ઈડર નજીકથી મળી આવી હતી.જે તે સમયે આ મૂર્તિ મ્યુઝિમને આપવામાં આવી હતી.મ્યુઝિયમના આર્કિઓલોજી વિભાગમાં આ  મૂર્તિ સચવાયેલી છે.

મ્યુઝિયમ ક્યુરેટર વિજય પટેલનું કહેવું છે કે, માતાજીના વિવિધ સ્વરુપો દર્શાવતી પંદર જેટલી મૂર્તિઓ આ વિભાગમાં છે.જે  ભારતીય પરંપરાઓમાં નારી શક્તિ અને માતૃ શક્તિની આરાધનાનું મહત્વ દર્શાવે છે.મોટાભાગની  મૂર્તિઓ પાંચમી સદીથી માંડી ૧૬મી સદી સુધીના અલગ અલગ સમયગાળામાં બની હતી અને તે ગુજરાતમાંથી મળી આવી હતી.જે અલગ અલગ સમયે વડોદરા મ્યુઝિયમને આપવામાં આવી હતી. 

દુર્ગા માતાની મૂર્તિ ૧૨મી સદીની છે

મ્યુઝિયમના આર્કિઓલોજી વિભાગમાં પ્રવેશતાની સાથે જ દુર્ગા માતાની મૂર્તિ જોવા મળે છે.આ મૂર્તિ ૧૨મી સદીની છે અને ડભોઈ પાસેથી તે મળી આવી હતી.દુર્ગા માતાનું વાહન સામાન્ય રીતે વાઘ હોય છે.આ મૂર્તિમાં માતાજીના પગની નીચે સિંહ બેઠેલો જોવા મળે છે.

બંગાળની ૧૨મી સદીની અંબા માતાની મૂર્તિ 

અન્ય એક મૂર્તિ અંબા માતાની છે અને તે ૧૨મી સદીની છે.જે બંગાળમાંથી મળી આવી હતી.આ મૂર્તિના ખોળામાં બાળક પણ જોઈ શકાય છે.ગુજરાતમાંથી મળેલી મૂર્તિઓ કરતા આ મૂર્તિની શૈલી અલગ પ્રકારની છે.

શિષ્ટ સ્ટોનમાંથી બનેલી બ્રહ્માણીની મૂર્તિ 

અન્ય એક મૂર્તિ બ્રહ્માણીની છે.જેનું સર્જન આઠમી અથવા નવમી સદીમાં થયું હોવાનું મનાય છે.આ મૂર્તિ શિષ્ટ સ્ટોનમાંથી બનેલી છે અને તે શામળાજી પાસેથી મળી આવી હતી.મૂર્તિ લગભગ અકબંધ છે.

લક્ષ્મી માતાની  મૂર્તિ ૧૬મી સદીની, મથુરા પાસેથી મળી હતી 

ગરુડ પર બીરાજેલા લક્ષ્મી માતાની મૂર્તિ ૧૬મી સદીની છે અને તે મથુરા નજીકથી મળી આવી હતી.આ મૂર્તિ પણ લગભગ અકબંધ સ્થિતિમાં છે અને કોઈ જગ્યાએથી ખંડિત થઈ નથી.માતાજીના હાથમાં ચક્ર અને ગદા પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

૪૦૦૦ વર્ષ પહેલાની સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ નારી શક્તિની પૂજા થતી હતી 

ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીન અને મ્યુઝિઓલોજી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અંબિકા પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ઉત્ખનન દરમિયાન ૯મી અને ૧૦મી સદીમાં બનેલી સેંકડો મૂર્તિઓ જે તે સમયે મળી આવી હતી.ભારતમાં નારી શક્તિની આરાધના સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી પ્રચલિત હોવાનું મનાય છે.કારણકે ઉત્ખનન દરમિયાન આ પ્રકારની માટીની મૂર્તિઓ મળી આવી છે.જે લગભગ ૪૦૦૦ વર્ષ જૂની છે.દિવાલો પર બનેલા હજારો વર્ષ જૂના ભિંતચિત્રો પણ એ તરફ નિર્દેશ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ
GUJARAT

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

March 25, 2026
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…
GUJARAT

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

March 25, 2026
નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…
GUJARAT

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

March 25, 2026
Next Post
નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga…

નાગરવાડામાં પાડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી | Fight between neighbors over trivial matter in Naga...

નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક | Former Nepal PM Oli’s passport revoked barr…

નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, દેશ છોડવા પર રોક | Former Nepal PM Oli's passport revoked barr...

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

6 months ago
2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે | The chocolate market will reach approx…

2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે | The chocolate market will reach approx…

1 month ago
મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત

મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત

6 months ago
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI | Cryptocurre…

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI | Cryptocurre…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News