gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ | Pollution in the air is the result of the pollution of …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ | Pollution in the air is the result of the pollution of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતમાં વાયુ પ્રદૂષણથી વર્ષે 20 લાખ લોકોનાં મોત

– ફટાકડા ફોડવા, ધૂમાડો ઓકતા વાહનો, એસી દ્વારા છોડાતો ગ્રીનહાઉસ ગેસ, શહેરોમાં વૃક્ષોનું નિકંદન, કોંક્રિટના જંગલો, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો વધતો વપરાશ

– દુનિયાની 36 ટકા વસતી વાયુ પ્રદૂષણના ભરડામાં, વર્ષે 79 લાખનાં મોત : બોસ્ટનની હેલ્થ ઈફેક્ટ ઈન્સ્ટિટયૂટનું તારણ

નવી દિલ્હી : દુનિયામાં વાયુ પ્રદૂષણના કારણે ગંભીર ખતરો સર્જાયો છે. વાયુ પ્રદૂષણથી લાખો લોકોનાં મોત તો થઈ જ રહ્યા છે, સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ ખડી થઈ રહી છે. માનવ સ્વાસ્થ્ય સામે કેટલાય જોખમો વાયુ પ્રદૂષણની આડઅસરના કારણે જોવા મળી રહ્યા છે. જગતના સેંકડો લોકોને ફેફસા, શ્વસનતંત્ર, હૃદયની બીમારી વાયુ પ્રદૂષણના કારણે થઈ રહી છે. બોસ્ટનની હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટિટયૂટના લેટેસ્ટ અહેવાલમાં વાયુ પ્રદૂષણની ગંભીર અસરો અંગે ચેતવણી આપવામાં આવી છે.

અહેવાલ પ્રમાણે એશિયામાં વાયુ પ્રદૂષણની સર્વાધિક અસર છે. ખાસ તો સૌથી વધુ વસતી ધરાવતા ચીન અને ભારતમાં તેની એટલી ગંભીર અસર થાય છે કે બંને દેશોમાં લગભગ ૪૦ લાખ લોકોનાં મોત પાછળ વાયુ પ્રદૂષણ જવાબદાર પરિબળ છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૫ના અહેવાલમાં કહેવાયું કે ભારતમાં ૨૦ લાખ લોકો વર્ષે વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામે છે. ચીનમાં પણ વાયુ પ્રદૂષણના કારણે ૨૦ લાખ લોકોનાં મોત થાય છે. દુનિયામાં હવાના પ્રદૂષણથી ૭૯ લાખ લોકોનાં મોત થાય છે અને એમાં અડધો અડધ તો ભારત-ચીનમાં જ થાય છે.

ચીન-ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, બ્રાઝિલ જેવા દેશોમાં વાયુ પ્રદૂષણની ખતરનાક અસરો જોવા મળી છે. જગતમાં સરેરાશ આઠમાંથી એક મૃત્યુનું કારણ ખરાબ હવા હોય છે. જગતની ૩૬ ટકા વસતી ભયાનક વાયુ પ્રદૂષણની અસર હેઠળ જીવી રહી છે. ડિમેન્શિયા, ડાયાબિટિસ, શ્વસનતંત્રના રોગો, હૃદયરોગ વગેરે પાછળ પણ હવાનું પ્રદૂષણ જવાબદાર છે. રિપોર્ટ પ્રમાણે જગતમાં ૨૫ ટકા હાર્ટની બીમારી પાછળ વાયુ પ્રદૂષણ કારણભૂત છે. હાઈ બ્લડ પ્રેશર એ અપમૃત્યુનું દુનિયામાં પહેલા નંબરનું કારણ છે. બીજો નંબર વાયુ પ્રદૂષણનો આવે છે. 

છેલ્લાં પાંચ વર્ષમાં વાયુ પ્રદૂષણ ખૂબ વધ્યું છે અને તેના પગલે વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ પણ વધી ગઈ છે. એક દશકા પહેલાં વાયુ પ્રદૂષણથી થતાં મૃત્યુનો આંકડો ૫૦ લાખ હતો, એક જ દશકામાં એ વધીને બમણો થયો છે અને આગામી પાંચ જ વર્ષમાં વર્ષે એક કરોડ લોકો વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામે એવી દહેશત વ્યક્ત થાય છે.

વાયુ પ્રદૂષણની શરીરમાં કેવી રીતે અસર થાય છે?

પીએમ ૨.૫ એટલા સુક્ષ્મ કણો હોય છે કે એ ફેંફસામાં પહોંચી જાય છે. ફેંફસામાં ધીમે ધીમે સોજો આવે છે. ફેંફસામાં બળતરા થાય છે. લાંબાંગાળે રક્તવાહિનીઓ અસ્થિર થાય છે. એમાંથી ઘણાં લોકોને હાર્ટ એટેકનું જોખમ ખડું થાય છે. કેટલાકને વળી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે અને શરીરમાં વિકાર થાય છે. એ કેન્સરમાં પરિણમે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બે બાઇક અથડાતા ભૂતેશ્વર ગામના આધેડનું મોત | Middle aged man from Bhuteshwar village dies after two b…

બે બાઇક અથડાતા ભૂતેશ્વર ગામના આધેડનું મોત | Middle aged man from Bhuteshwar village dies after two b...

Q2માં ખાનગી,જાહેર ક્ષેત્રની બેંકોની કોર્પોરેટ લોન બુકમાં મજબૂત વૃદ્ધિ | Strong growth in corporate l…

Q2માં ખાનગી,જાહેર ક્ષેત્રની બેંકોની કોર્પોરેટ લોન બુકમાં મજબૂત વૃદ્ધિ | Strong growth in corporate l...

દુધરેજ અને માનવ મંદિર રોડ પરથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling on Dudhrej and …

દુધરેજ અને માનવ મંદિર રોડ પરથી જુગાર રમતા 11 શખ્સ ઝડપાયા | 11 people caught gambling on Dudhrej and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા | Big trees including pee…

સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા | Big trees including pee…

11 months ago
હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

હાથ સલામત હોવા છંતાય, મહિલાને ફ્રેક્ચર થયાનું કહીને હાથમાં પ્લાસ્ટરના લગાવી દેવાયો | fake doctors ru…

9 months ago
અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

5 months ago
અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …

અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News