gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃ નીતિન ગડકરીનું ચોંકાવનારૂ નિવેદન | socie…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃ નીતિન ગડકરીનું ચોંકાવનારૂ નિવેદન | socie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સમાજમાં અમુક એવા લોકો પણ હોવા જોઈએ, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી શકે, કોર્ટના દરવાજા ખટખટાવી શકે. નાગપુરમાં દિવંગત પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશલ સંગઠન પુરસ્કાર સમારોહમાં ગડકરીએ આ નિવેદન આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, લોક વહીવટીતંત્રમાં શિસ્તતા જાળવવી જરૂરી છે. કોઈપણ ભૂલ પર કોર્ટના દરવાજા ખટખટાવવા જોઈએ. કોર્ટના માધ્યમથી વહીવટીતંત્રમાં શિસ્તનું પાલન થઈ શકે છે. સમાજમાં અમુક એવા લોકો હોવા જ જોઈએ, જે સરકાર વિરૂદ્ધ કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકે. 

કોર્ટના આદેશ પર મંત્રીને ફરજ પાડી શકાય

વધુમાં ગડકરીએ કહ્યું કે, આ પ્રકારનું વલણ નેતાને શિસ્તમાં રહેવાની ફરજ પાડે છે. ઘણીવાર સરકારમાં રહેલાં મંત્રીઓ ઘણા કામ કરતા નથી, પરંતુ કોર્ટના આદેશ પર તેઓને તે કામ કરવા ફરજ પાડી શકાય. ઘણીવખત પ્રજાને આકર્ષવા માટે રાજકારણીઓ અને મંત્રીઓ જનહિતમાં પગલાં લેતાં નથી. આવા કિસ્સામાં પણ કોર્ટની મદદથી તેઓને તે કામ કરવા ફરજ પાડી શકાય. એવા ઘણા લોકો છે, જેમણે સરકાર વિરૂદ્ધ અનેક કિસ્સામાં ફરિયાદ નોંધાવી હતી. વહીવટીતંત્રમાં શિસ્તતા જાળવી રાખવા આ પગલું જરૂરી છે. 

આ પણ વાંચોઃ રાજીનામાના નાટકનું સૂરસૂરિયું: કાંતિ અમૃતિયા વિધાનસભાથી નીકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા જ નહીં

કુશલ સંગઠકના સન્માનમાં બોલ્યા ગડકરી

ગડકરીએ આ નિવેદન કુશલ સંગઠકોના સન્માન દરમિયાન આપ્યું હતું. આ કુશલ સંગઠકોએ  અનેક કાયદાકીય લડાઈ લડી છે. કુશલ સંગઠકોએ હંમેશા સરકારના ખોટા નિર્ણયો વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે સરકાર વિરૂદ્દ અનેક કેસો નોંધાવ્યા હતાં. તેમજ ઘણા કિસ્સામાં સરકારને ઝૂકવા મજબૂર કરી હતી. પત્રકાર અને કોંગ્રેસ નેતા દિવંગત પ્રકાશ દેશપાંડેના સન્માનમાં આ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જે સામાજિક કાર્યો, પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં ઉમદા કામગીરી માટે આપવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ- …

ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ- ...

‘એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું’, અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્…

'એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું', અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્...

ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્ય…

ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટનાં ગુન્હામાં રાજકોટ મધ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો | ‘Police…

8 months ago
અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

5 months ago
અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

2 months ago
લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

લીંબડી પાલિકા પાસે રખડતા ઢોર પકડવાની ટીમ કે સાધનો જ નથી | Limbdi Municipality does not have the team…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News