gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના વાવોલ વિસ્તારનો બનાવ

વાહન અકસ્માતના બનાવ બાદ સમાધાન કરવા વખતે ખર્ચો આપવાના મુદ્દે બબાલ થઇ ઃ વાહનોને પણ નુકશાન પહોંચાડયું

ગાંધીનગર :  શહેરના વાવોલ વિસ્તારમાં આવેલા તરપોજ વાસમાં જૂના અકસ્માતની
અદાવતમાં ૧૫ જેટલા શખ્સોના ટોળાએ એક પરિવાર પર લાકડીઓ અને ધોકા વડે હિંસક હુમલો
કર્યો હતો. સમાધાન કરવા દરમિયાન ખર્ચો આપવાના મુદ્દે બબાલ થતાં હુમલો કરવામાં
આવ્યો તેમાં લાકડી
, ધોકા
લઇને ફરી વળેલા આરોપીઓ દ્વારા ઘરની બહાર પડેલા બે ટુ વ્હિલર પણ તોડી નાખવામાં
આવ્યા હતાં.

આ બનાવ ફરિયાદી કેશાજી ધુળાજી ઠાકોર સહિત તેમના પરિવારના
સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ
,
ગત ૨૬ ફેબ્આરીના રોજ વાવોલ કિર્તીધામ રોડ પર એક એક્ટિવા સાથે અકસ્માત થયો હતો.
આ અકસ્માતના સમાધાન અને ખર્ચની બાબતે બોલાચાલી થયા બાદ
, બીજા દિવસે સવારે
બજરંગજી ઠાકોર
, લાલજી
ઠાકોર અને સાવન ઠાકોર સહિત ૧૫ શખ્સોનું ટોળું પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીના
ઘરે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ ફરિયાદીના ઘરની બહાર પડેલા એક્ટિવા અને બાઈકમાં
તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. આરોપીઓએ લાકડીઓ અને ધોકાથી હુમલો કરતા
ફરિયાદીને માથામાં પાંચ ટાંકા આવ્યા છે
,
જ્યારે તેમના પુત્ર રાકેશ અને ભાણા દશરથજીને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ
થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…
GUJARAT

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

February 28, 2026
મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

Next Post
નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો | Ewe familien sam me noun ra maunei ren keti…

નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો | Ewe familien sam me noun ra maunei ren keti...

દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ | Complaint of gang of sandalwood th…

દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ | Complaint of gang of sandalwood th...

પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s…

પ્રતાપનગરની સોસાયટીમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર | Dispute over car parking issue in Pratapnagar s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

3 months ago
પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |…

11 months ago
બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર, શેખ હસીનાને સજા મુદ્દે ભારતની પ્રતિક્રિ…

વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News