gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in Business
0 0
0
પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Personal Loan Pre-closure: આપણામાંના મોટા ભાગનાને કોઈને કોઈ સમયે પર્સનલ લોન લેવાની જરૂર પડે છે. પરંતુ વડીલો હંમેશા કહે છે કે દેવું ગમે તેટલું હોય, તે બોજ જેવું છે. તે શક્ય તેટલી વહેલી તકે દૂર કરવું જોઈએ. તેથી, પર્સનલ લોનનું પ્રિ-ક્લોઝર એ યોગ્ય નિર્ણય હોઈ શકે છે. પરંતુ આ પગલું ભરતાં પહેલા, કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે.

પર્સનલ લોન પ્રિ-ક્લોઝર શું છે?

પ્રિ-ક્લોઝરનો અર્થ એ છે કે લોનની સંપૂર્ણ રકમ નિર્ધારિત સમય પહેલા ચૂકવવામાં આવે છે.  જેમની પાસે પર્યાપ્ત ફંડ હોય અને તેઓ ઝડપથી દેવામાંથી છુટકારો મેળવવા માગતાં હોય તો તેઓ પ્રિ-ક્લોઝરનો વિકલ્પ અપનાવી શકે છે. પ્રિ-ક્લોઝર વ્યાજમાં બચત કરાવે છે. પ્રિ-ક્લોઝરના કારણે લોનની મુદત ઘટી જવાથી વ્યાજનો બોજો ઘટે છે. તદુપરાંત લોન વહેલા બંધ કરવાથી ક્રેડિટ સ્કોર પણ સુધારી શકાય છે, જે ભવિષ્યમાં સરળતાથી લોન મેળવવામાં મદદ કરશે.

સમય પહેલાં લોન ચૂકવવાના ફાયદા

જેટલી ઝડપથી લોન ચૂકવવામાં આવશે, એટલું ઓછું વ્યાજ ચૂકવવું પડશે. સમય પહેલા લોનની ચૂકવણી કરવાથી ક્રેડિટ સ્કોર મજબૂત બને છે. તેનાથી ભવિષ્યમાં લોન લેવાની ક્ષમતા વધે છે. વધુમાં માસિક EMIના બોજમાંથી વહેલા છુટકારો મળે છે. જેથી તમારું ભવિષ્યનું નાણાકીય આયોજન સુધરી શકે છે.

લોન પ્રિ-ક્લોઝરના ગેરફાયદા

ઘણી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ લોન પ્રિ-ક્લોઝર પર 2%થી 6% વધારાની ફી વસૂલે છે. જે તમારા વ્યાજની બચતમાં થતાં લાભમાં ઘટાડો કરી શકે છે. વધુમાં તમે જે રકમનો ઉપયોગ લોનની વહેલી ચૂકવણી માટે કરો છો, તેના બદલામાં તમે તે રકમ સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય ઊંચા રિટર્ન આપતાં વિકલ્પોમાં રોકી હોત તો તમને કદાચ  તમારા વ્યાજની ચૂકવણી કરતાં વધુ નફો મળ્યો હોત. પરંતુ આ વિકલ્પ પસંદ કરતી વખતે માર્કેટની સ્થિતિ તેમજ એનાલિસિસ જરૂરી છે. જો તમે લોનની ચૂકવણી કરવામાં મોટી રકમ ખર્ચો છો, તો ભવિષ્યમાં કોઈપણ કટોકટી અથવા રોકાણની તક માટે તમારી પાસે ઓછી રોકડ બચી શકે છે.

આરબીઆઇના નવા નિયમો અને તેની અસર

ભારતીય રિઝર્વ બૅન્કે (RBI) 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ હેઠળ, એવું કહેવામાં આવ્યું છે કે ફ્લોટિંગ રેટ લોન પર પ્રિ-પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવામાં આવશે. જો આ નિયમો લાગુ કરવામાં આવશે તો લોન લેનારાઓ માટે ઝડપથી લોનની ચૂકવણી કરવામાં સરળતા રહેશે. આરબીઆઇએ 21 માર્ચ, 2025 સુધીમાં લોકો અને સ્ટેક હોલ્ડર્સ પાસેથી આ પ્રસ્તાવ પર સૂચનો માંગ્યા હતા.

શું તમારે પર્સનલ લોન વહેલાં બંધ કરવી જોઈએ?

તમારી ભાવિ રોકડ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા પણ તમારી પાસે વધારાનું ફંડ હોય તો તમારા માટે લોનનું પ્રિ-ક્લોઝર એક સારો વિકલ્પ બની શકે છે. પરંતુ તે પહેલાં ચાર્જ, વ્યાજની બચત, અન્ય રોકાણની તકો અને તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું મહત્ત્વપૂર્ણ છે.

પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારતમાં નોટ ફોર વોટ હકીકત ચૂંટણીમાં ખર્ચ રૂ. 1.35 લાખ કરોડ | Note for Vote Fact: Election Expenditur…

ભારતમાં નોટ ફોર વોટ હકીકત ચૂંટણીમાં ખર્ચ રૂ. 1.35 લાખ કરોડ | Note for Vote Fact: Election Expenditur...

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા …

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યના પોલીસ વડા ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78555 ઉપર બંધ થતાં 79233 જોવાશે | The new week will see Sensex at 79233 clos…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78555 ઉપર બંધ થતાં 79233 જોવાશે | The new week will see Sensex at 79233 clos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

8 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

4 months ago
… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

4 months ago
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં …

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News