gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | National R…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | National R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા  દ્વારા  સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા.8થી 15 ઓગસ્ટ દરમ્યાન સીઝનની પ્રથમ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ -2025 યોજાશે.

ચેમ્પિયનશિપમાં કુલ ૧૨ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. પુરુષો અને મહિલા સિંગલ્સ, અંડર-૧૧, અંડર-૧૩, અંડર-૧૫, અંડર-૧૭ અને અંડર-૧૯ મેન્સ અને વિમેન્સની સિંગલ્સ ઇવેન્ટ્સ ચેમ્પિયનશિપ માટે લગભગ ૨૪થી ૨૮ ટેબલનો ઉપયોગ કરવામાં આવશે. મેન્સમાં ટોચના તમામ ખેલાડીઓ, સ્થાનિક ખેલાડી માનુષ શાહ, અંકુર ભટ્ટાચાર્ય, માનવ ઠક્કર, જી. સથિયાન, પાયસ જૈન, આકાશ પાલ, એસએફઆર સ્નેહિત અને દિવ્યાંશ શ્રીવાસ્ત ટોચના 8ક્રમે રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. જ્યારે વિમેન્સમાં શ્રીજા અક્કુલા સિવાય ટોચના 8 ક્રમે રહેલી તમામ ખેલાડીઓ આ બરોડા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. તેમજ  દિયા પરાગ ચિતાલે , યશસ્વિની ઘોરપડે, સ્વસ્તિક ઘોષ, સુતીર્થા મુખર્જી, તનીશા કોટેચા, રીથ રિષ્યા અને દાસ સિંડ્રેલા ક્રમે છે. સ્પર્ધામાં રોકડ રકમ , ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો સાથે રૂ.૧૦ લાખ સુધીના પુરસ્કાર વિજેતાઓને એનાયત કરાશે .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Next Post
ઉતરાખંડમાં વડોદરાના 5 પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત | 5 tourists from Vadodara stranded in Uttarakha…

ઉતરાખંડમાં વડોદરાના 5 પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત | 5 tourists from Vadodara stranded in Uttarakha...

માંડલની બજારોમાં અંતિમ દિવસોમાં રાખડીઓની ખરીદીમાં ઉત્સાહ | Excitement in buying Rakhis in the last d…

માંડલની બજારોમાં અંતિમ દિવસોમાં રાખડીઓની ખરીદીમાં ઉત્સાહ | Excitement in buying Rakhis in the last d...

શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |…

શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ | ahmedabad sevent…

11 months ago
ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I…

1 year ago
કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે સંબધ કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી | Economics offence wing fil…

10 months ago
શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News