gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમુદ્રમાં એન્જિનિયરિંગનું અદ્ભૂત ઉદાહરણ પંબન બ્રિજ, વડાપ્રધાન મોદી કરશે આજે ઉદ્ઘાટન | Pm modi Inaugu…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
સમુદ્રમાં એન્જિનિયરિંગનું અદ્ભૂત ઉદાહરણ પંબન બ્રિજ, વડાપ્રધાન મોદી કરશે આજે ઉદ્ઘાટન | Pm modi Inaugu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Tamil Nadu Visit: રામનવમીના અવસરે રવિવારે (6 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમ ખાતે દરિયાના પાણીમાં બનેલા દેશના પહેલાં આધુનિક વર્ટિકલ ‘પંબન’ લિફ્ટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન વડાપ્રધાન રામેશ્વરમ-તાંબરમ (ચેન્નઈ) નવી ટ્રેન સેવા અને એક જહાજને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ તેમણે રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી વિભિન્ન રેલ અને માર્ગ પરિવહન યોજનાઓનો શિલાન્યાસ કર્યો. 

રામેશ્વર ધામને જોડશે આ બ્રિજ

પંબન બ્રિજ મુખ્ય ભૂમિને ચારધામ તીર્થ સ્થળોમાંથી એક રામેશ્વરમ દ્વીપને જોડે છે. જૂના પુલને મૂળ રૂપથી મીટર ગેજ ટ્રેન માટે બનાવવામાં આવ્યો હતો, જેને બ્રૉડ ગેજ પરિવહન માટે મજબૂત કરવામાં આવ્યો છે અને 2007માં ફરી ખોલવામાં આવ્યો. ફેબ્રુઆરી, 2019માં રેલ મંત્રાલયે જૂના માળખાને બદલવા માટે નવા બ્રિજ નિર્માણને મંજૂરી આપી છે. 

સમુદ્રમાં એન્જિનિયરિંગનું અદ્ભૂત ઉદાહરણ પંબન બ્રિજ, વડાપ્રધાન મોદી કરશે આજે ઉદ્ઘાટન 2 - image

આ પણ વાંચોઃ ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ

અનેક રાજમાર્ગોનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી એનએચ-40ના 28 કિ.મી લાંબા વાલાજાપેટ-રાનીપેટ ખંડને ચાર લેનનો બનાવવા માટેના કાર્યનું શીલાન્યાસ કરશે. આ સિવાય એનએચ-332ના 29 કિ.મી લાંબા વિલુપ્પુરમ-પુડુચેરી ખંડને ચાર લેન બનાવવાનું કામ, એનએચ-32ના 57 કિ.મી લાંબા પૂંડિયનકુપ્પમ-સત્તનાથપુરમ ખંડ અને એનએચ-36ના 48 કિ.મી લાંબા ચોલાપુરમ-તંજાવુર ખંડ પણ સામેલ છે. 

આ પણ વાંચોઃ શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા

અનેક તીર્થસ્થળ અને પર્યટન સ્થળને જોડશે આ રાજમાર્ગ

આ રાજમાર્ગ અનેક તીર્થસ્થળ અને પર્યટન સ્થળને જોડશે. શહેરોની વચ્ચેની દૂરી ઓછી કરશે અને મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ, બંદર સુધીની પહોંચને સરળ બનાવશે. આ સિવાય તે સ્થાનિક ખેડૂતોના કૃષિ ઉત્પાદનોને નજીકના બજાર સુધી પહોંચાડવા અને સ્થાનિક ચામડું અને લઘુ ઉદ્યોગની આર્થિક ગતિવિધિને વધારવા સશક્ત બનાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
INDIA

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

March 24, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
Next Post
અનંત અંબાણી જામનગરથી પગપાળા દ્વારકા પહોંચ્યા, પદયાત્રાના છેલ્લા દિવસે માતા અને પત્ની પણ જોડાયા | Ana…

અનંત અંબાણી જામનગરથી પગપાળા દ્વારકા પહોંચ્યા, પદયાત્રાના છેલ્લા દિવસે માતા અને પત્ની પણ જોડાયા | Ana...

ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…

ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges...

શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા | former isro officer fo…

શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં 'ઈસરો'ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા | former isro officer fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા | 7 people including 3 women sentenced in bogus docu…

બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને સજા | 7 people including 3 women sentenced in bogus docu…

8 months ago
ગોધરા: અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ ગ્રામજનો પરેશાન, છાજિયા લઇન MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | godh…

ગોધરા: અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ ગ્રામજનો પરેશાન, છાજિયા લઇન MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | godh…

6 months ago
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

2 months ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News