gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા | former isro officer fo…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા | former isro officer fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former ISRO Officer Found Begging in Shirdi:  સાઈનગર શિરડીમાં ભીખારીઓ સામેની ઝુંબેશ દરમ્યાન અંગ્રેજીમાં ભીખ માગતા એક શખસને તાબામાં લેવામાં આવતા તેણે દાવો કર્યો હતો કે તે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)નો નિવૃત્ત અધિકારી છે. સાઈબાબાના દર્શને આવતી વખતે નાસિકમાં આઈકાર્ડ, આધારકાર્ડ અને પૈસા સાથેની આખી બેગ ચોરાઈ જવાને કારણે તેમણે પૈસા માગવાનો વારો આવ્યો હતો. 

શિરડીમાં ભીખારીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી

શિરડી પોલીસ, નગર પરિષદ અને સાઈ સંસ્થાન તરફથી બે દિવસ પહેલાં ભીખારીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે કડકડાટ ઈંગ્લિશ બોલતા કે.એસ. નારાયણ નામના શખસને પણ પકડવામાં આવ્યા હતા. 

નાસિકમાં મારી બેગ ચોરાતા માગવી પડી ભીખ 

પૂછપરછમાં તેમણે દાવો કર્યો હતો કે, તે કેરળના નિવાસી છે અને થોડા વખત પહેલાં જ ‘ઈસરો’ના અધિકારી તરીકે નિવૃત્ત થયા છે. તેમનો પુત્ર યુ.કે.માં અભ્યાસ કરે છે. એમ.કોમ. થયેલા નારાયણે આપવિતી જણાવી હતી કે, ‘હું આઠ દિવસ પહેલા નાસિક ગયો હતો. ત્યારે મારી બેગ, પૈસા અને આઈકાર્ડ ચોરાઈ ગયા. એ પછી હું ચાર-પાંચ દિવસ માટે શિરડી આવ્યો. મારી પાસે જે પણ પૈસા હતા તે પૂરા થઇ ગયા હોવાથી હું ભક્તો પાસે ભીખ માંગીને જીવતો હતો. આજે પોલીસે ભિખારીઓને પકડવાના અભિયાનમાં મારી ધરપકડ કરી હતી.’

આ પણ વાંચો: કેન્સરની સારવાર માટે બિહારથી મુંબઇ આવેલી 13 વર્ષીય તરુણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

આશ્ચર્યની વાત એ છે કે કે.એસ. નારાયણે પોલીસને જણાવ્યું હતું કે ‘ઈસરો’ના પી.એસ.એસ.વી., જી.એસ.એ.વી. અને ચંદ્રયાન મિશન વખતે તેઓ ‘ઈસરો’માં ફરજ બજાવતા હતા. 

શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં 'ઈસરો'ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String...

અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર | Ahmedabad …

અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર | Ahmedabad ...

અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત | Ahmedabad…

અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

8 months ago
સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

2 months ago
કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

11 months ago
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News