gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો | …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

First-Ever Delay in Lalbaugcha Raja Immersion as Idol Stuck in Sea for Hours : અનેક વખત પ્રયાસ બાદ મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન સંપન્ન થયું છે. સમુદ્રમાં ભરતીના કારણે આવી રહેલી અડચણો બાદ ચંદ્રગ્રહણ થાય તે પહેલા ગિરગાંવ ચોપાટીમાં મધદરિયે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. નોંધનીય છે કે લાલ બાગ ચા રાજાની મૂર્તિ સવારે જ દરિયા કિનારે પહોંચી ગઈ હતી પરંતુ પાણીનું સ્તર વધી જવાના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં સમસ્યા થઈ રહી હતી. 

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો 2 - image

ઈતિહાસમાં પહેલીવાર વિસર્જનમાં આટલો વિલંબ

મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં અડચણ આવી છે. ગઇકાલે ( 6 સપ્ટેમ્બર ) લાલ બાગ ચા રાજાની પંડાલથી રવાના થઈ હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ મૂર્તિ ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. જોકે સમુદ્રમાં ભરતીના કારણે પાણીનું સ્તર વધી ગયું હતું. લાલ બાગ ચા રાજાની મૂર્તિને સમુદ્રમાં લઈ જવા માટે એક રાફ્ટ બનાવવામાં આવી છે, દર વર્ષે મૂર્તિને આ રાફ્ટમાં વિરાજમાન કરવામાં આવે છે. જોકે પાણીના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં અડચણ આવી હતી. 

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો 3 - image

ઊંચી લહેરોના કારણે ગણપતિ દાદાની મૂર્તિ દરિયામાં અડધી દરિયામાં હોય તેવી જ સ્થિતિમાં કલાકો સુધી રહી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …
INDIA

March 28, 2026
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

Next Post
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત | ashoka pillar controversy in kash…

અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત | ashoka pillar controversy in kash...

બનાસકાંઠામાં ભારે વરસાદ: અમીરગઢમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત | Heavy rains in Banaskantha …

બનાસકાંઠામાં ભારે વરસાદ: અમીરગઢમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત | Heavy rains in Banaskantha ...

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

8 months ago
દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું | India Launches Online P…

5 months ago
PSUના IPO થકી 2029-30 સુધી રૂ. 1.79 લાખ કરોડ ઊભા કરાશે | Rs 1 79 lakh crore to be raised through PSU…

1 month ago
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News