gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજીપુરા એપીએમસી ફૂટ માર્કેટમાં દારુનું કટીંગ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cutting liquor …

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
સયાજીપુરા એપીએમસી ફૂટ માર્કેટમાં દારુનું કટીંગ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cutting liquor …
1
VIEWS
Share on FacebookShare on Twitter

સયાજીપુરા એપીએમસી ફ્રૂટ માર્કેટમાં દારૂના કટીંગ વખતે કપુરાઈ પોલીસની ટીમે દરોડો પાડી દારુના જથ્થા સાથે ત્રણને પકડી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે રાત્રે બે વાગ્યે પ્લોટ નંબર ૨૯૯માં દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.

પોલીસે પૂછપરછ કરતા વિરાગ ઉર્ફે ભપ્પુ લક્ષ્મણભાઈ ચૌહાણ (રહે. ભાથુજી ફળિયું, છાણી ગામ)એ જણાવ્યું હતું કે શક્તિ ચૌહાણે તેને તથા કૌશિક યોગેશભાઈ ઝાલા (રહે. પંચમ ગ્રીન ટેનામેન્ટ, દશરથ ગામ)ને દારૂની પેટીઓ ભરવા માટે બોલાવ્યા હતા અને આ કામ બદલ રૂપિયા એક હજાર આપવાનું નક્કી થયું હતું, જ્યારે તુષાર સંતોષભાઈ શેવાળે (રહે. કંસારાવાડી, નવાપુરા) દારૂની પેટીઓ ભરવા માટે કાર લઈને આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે રૂ. ૬.૨૪ લાખની કિંમતના ૩૧૨૦ દારુના ક્વોટર્સ, ત્રણ મોબાઈલ ફોન, એક કાર તથા એક મોપેડ સહિત કુલ રૂ. ૧૧,૬૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યોછે.

પોલીસે ત્રણેય આરોપીઓની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે. જ્યારે શક્તિસિંહ ચૌહાણ તથા દારૂનો જથ્થો મોક્લનારને ફરાર જાહેર કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
નાણાં ટ્રાન્સફર કરવાના બહાને રૂા.૯૧.૧૦ લાખની ઠગાઈમાં મહિલા આરોપીના આગેતરા નામંજૂર | Advance rejected…

નાણાં ટ્રાન્સફર કરવાના બહાને રૂા.૯૧.૧૦ લાખની ઠગાઈમાં મહિલા આરોપીના આગેતરા નામંજૂર | Advance rejected...

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu...

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજથી બ્લોક હોવાથી કેટલીક ટ્રનોના સંચાલનમાં ફેરફાર | Changes in the operatio…

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજથી બ્લોક હોવાથી કેટલીક ટ્રનોના સંચાલનમાં ફેરફાર | Changes in the operatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan…

1 year ago
‘અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા’, રખડતાં કૂતરાઓ અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ | rahul…

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

3 months ago
અખાત્રીજે શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે કયારેય સમાપ્ત થતું નથી | The of auspicious deeds performed o…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News