gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી | …

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Dirty Water : વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી બિલકુલ પાણી આવતું બંધ થયું છે. આ અંગે સ્થાનિકોએ આજે હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ન્હાવા-ધોવા માટે પાલિકાની કચેરીએથી પરવારીને કામ ધંધે જશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના જર્જરિત મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી આવતું નથી. આ અંગે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે અન્ય કોઈના દબાણથી બીજે મોકલી દેવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ આજે ફરી એકવાર સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો મચાવ્યો છે. આ અંગે સ્થાનિકો જ્યાં સુધી એકત્ર થઈને તંત્રને ચીમકી નહીં આપે ત્યાં સુધી કોઈ કામ થતું નથી. જો આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકો નહાવા-ધોવાની કાર્યવાહી કરવા માટે પાલિકા વડી કચેરીનો ઉપયોગ કરશે. આમેય તમામ સરકારી અને પાલિકા કચેરી પ્રજાની જ હોવાનું કહેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..
GUJARAT

October 26, 2026
યુવા લેખિકા વંશિકા કાંકરિયાનું પુસ્તક ‘Before Your Yes’ ૨૪ તારીખે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં થશે લોન્ચ

ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…

October 25, 2026
Next Post
વડોદરામાં પ્રાણીઓ માટે 4 હોસ્પિટલ અને શહેર બહાર મરેલા ઢોરોના નિકાલ માટે વધુ 1 સ્લોટર હાઉસ બનશે | 4 h…

વડોદરામાં પ્રાણીઓ માટે 4 હોસ્પિટલ અને શહેર બહાર મરેલા ઢોરોના નિકાલ માટે વધુ 1 સ્લોટર હાઉસ બનશે | 4 h...

વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબ…

વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબ...

જામનગર જિલ્લા ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | nursing s…

જામનગર જિલ્લા ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | nursing s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

2 years ago
અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું | SOG arrests thre…

11 months ago
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

1 year ago
આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News