gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ત્વરિત કામ અટકાવવા મ્યુનિ. કમિશનરને રજૂઆત

– એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા રહેણાંક- સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોમાં વિરોધ

નડિયાદ : નડિયાદ શહેરના પીપલગ રોડ પર એક રાજકીય વગ ધરાવતા એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા સરકારી નિયમોની અવગણના કરીને કોમશયલ બાંધકામ શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં વિરોધ ઉઠયો છે. રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીના મુખ્યમંત્રીના આદેશ હોવા છતાં નડિયાદ મનપાએ આદેશની ઉપરવટ જઈ કોમર્શિયલ બાંધકામનો નકશો મંજૂર કરી દેતા સ્થાનિકોએ કમિશનર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે.

મુખ્યમંત્રીએ તાજેતરમાં સ્વાગત કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાંથી આવેલી અનેક ફરિયાદોને ગંભીરતાથી લીધી હતી. તેમણે અધિકારીઓને રહેણાંક-સોસાયટીઓમાં કોમશયલ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા અને આવા બાંધકામોને મંજૂરી ન આપવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ એમ પણ ટકોર કરી હતી કે, નાગરિકોને પોતાની નાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. આવા સંજોગોમાં, રહેણાંક વિસ્તારમાં કોમશયલ બાંધકામ સામે કાર્યવાહી કરવાની બદલે, નડિયાદ મનપાએ મુખ્યમંત્રીના આદેશની ઉપરવટ જઈને આ કોમશયલ બાંધકામને મંજૂરી આપી છે. જેમાં ખાસ તો ટીપી-૨માં આવેલા સીટી સર્વે નંબર ૨૪૧, ૨૪૨, ૨૭૧, સીટ નંબર ૨૩ વાળી પીપલગ રોડ પરની જમીન અમન શાહ અને અજય પંજાબીના નામે છે. જેમાં આ પ્રોજેક્ટ્સ મૂળ રહેણાંક હેતુ માટે મંજૂર થયા હતા, પરંતુ હવે તેનો ઉપયોગ કોમશયલ હેતુ માટે કરવામાં આવી રહ્યો છે, જે નાણાં બચાવવા અને જંત્રીની ચોરી કરવાનો પ્રયાસ હોવાનો પણ આરોપ ઉઠયો છે. આ કોમશયલ બાંધકામનો નક્શો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરી દેવાયો છે. ઉપરાંત જમીન પ્રોપર્ટી કાર્ડના રેકોર્ડ મુજબ, રહેણાંક સોસાયટીમાં કોમન પ્લોટ ભેળવી દેવાનું કૌભાંડ થયું હોવાનો આરોપ છે, અને માલિકો જુદા જુદા હોવા છતાં કાયદા વિરુદ્ધ એકત્રીકરણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ, અહીં કોમન પ્લોટમાં કોમશયલ દુકાનો બાંધી દેવાની મંજૂરી આપવામાં આવી છે. દુકાનો સંબંધિત આ કોમશયલ બાંધકામને મંજૂરી આપવા સામે સ્થાનિકો દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને તાત્કાલિક કામ અટકાવવા રજૂઆત કરવામાં આવી છે.

જમીનના મૂળ માલિકો અલગ, છતાં રાજકીય વ્યક્તિને રસ કેમ?

આ સમગ્ર મામલે જે જમીન પર બાંધકામ થઈ રહ્યું છે, તેના પ્રોપર્ટી કાર્ડ પર અમન શાહ અને અજય પંજાબીના નામ છે. છતાં, આ સમગ્ર પ્રકરણમાં પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ ભાજપના નેતા અમિત પટેલ અંગત રસ દાખવી રહ્યા હોવા અંગે અનેક સવાલો ઉઠયા છે. પડદા પાછળ રહીને તેઓ જ આ ગેરકાયદેસર બાંધકામ કરાવી રહ્યા છે કે કેમ, તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે. નડિયાદ કોર્પોરેશનના અધિકારીઓ નાના માણસોના નકશા પાસ કરવામાં ઢીલ રાખે છે, જ્યારે રાજકીય વગ ધરાવતા બિલ્ડરોને પબ્લિકના વાંધા હોવા છતાં નકશા પાસ કરવામાં આવે છે, તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. 

રાજ્ય ધોરી માર્ગના મધ્યબિંદુથી અંતર છોડવાના નિયમનો ભંગ

નડિયાદના પીપલગ રોડ, જે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હેઠળ રાજ્ય ધોરી માર્ગ તરીકે આવે છે. તેના નિયમ મુજબ રોડના મધ્યબિંદુથી ૨૧ મીટરનું કાયદેસર અંતર છોડીને જ બાંધકામ કરવાની જોગવાઈ છે. છતાં, નિયમનું ઉલ્લંઘન કરી એડપ્ટ ડેવલોપર્સ બિલ્ડર ગુ્રપ દ્વારા કોમશયલ બાંધકામ શરૂ કરી દીધું છે. આ સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ તપાસની માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t...

બગોદરા હાઈવે પરથી 43 હજારનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ | Rickshaw loaded with liquor worth Rs 43000 sei…

બગોદરા હાઈવે પરથી 43 હજારનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ | Rickshaw loaded with liquor worth Rs 43000 sei...

હરસિધ્ધિ મંદિરની ચોરીના મુદ્દામાલ સાથે 3 ની ધરપડ | 3 arrested for theft of Harsiddhi temple property

હરસિધ્ધિ મંદિરની ચોરીના મુદ્દામાલ સાથે 3 ની ધરપડ | 3 arrested for theft of Harsiddhi temple property

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 …

૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 …

8 months ago
દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

1 year ago
અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ઈતિહાસ રચ્યો | Agni 5 ballistic missile creates hist…

1 year ago
પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ | 3 terrorists of Pahalgam attack killed: Amit Shah

પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ | 3 terrorists of Pahalgam attack killed: Amit Shah

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News