gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ! ભારત પર દેવું વધવાના સંકેત | Rising Debt Concerns a…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in INDIA
0 0
0
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ! ભારત પર દેવું વધવાના સંકેત | Rising Debt Concerns a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026: કેન્દ્ર સરકારે 2026-27નું 53.5  લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ 5.5 ટકા વધારે છે. 2025-26માં બજેટ 50 લાખ કરોડ રૂપિયા હતું. સરકારે આટલું મોટું બજેટ તો રજૂ કર્યું, પરંતુ તેની સામે તેના હાથમાં ચોખ્ખી આવક તો 35 લાખ કરોડ રૂપિયા જ છે. આ રકમ તે ક્યાંથી લાવશે તે સવાલ થાય છે. સરકાર આના માટે લોન લેશે.

2030 સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના 50 ટકા સુધી લવાશે

સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2030 સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના 50 ટકા સુધી લવાશે. સરકારને 2026-27માં 44 લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે. તેમા 15.26 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રાજ્યોને આપવામાં આવશે. આમ સરકારની કુલ કર આવક 28.66 લાખ કરોડ રૂપિયા થશે. આ સિવાય સરકારને 6.66 લાખ કરોડ રૂપિયાની નોન-ટેક્સ આવક પણ મળશે. આ હિસાબે સરકારની કુલ આવક 35.33 લાખ કરોડ રૂપિયા થશે.

આ પણ વાંચો: આર્થિક ગુનાઓમાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા

વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છે

આમ રાજ્યોનો હિસ્સો વહેંચ્યા પછી કેન્દ્ર સરકારની પાસે 2026-24 માટે 35.33 લાખ કરોડ રૂપિયા બચશે. તેમા કેન્દ્ર સરકાર 14.66 લાખ કરોડ રૂપિયા તો ઇન્કમ ટેક્સના મળશે. આ ઉપરાંત 10.19 લાખ કરોડ રૂપિયા જીએસટીના મળવાની આશા છે. બાકીની આવક કોર્પોરેશન ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકારને થશે. અહીં સવાલ એ થાય કે 35.33 લાખ કરોડ રૂપિયાની આવક સામે સરકાર 53.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરશે. તેનો જવાબ છે સરકાર આ માટે બજારમાંથી રૂપિયા ઉઠાવશે, એટલે કે ઉધાર લેશે. વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છે.

17 લાખ કરોડ બજારમાંથી લઈ સરકાર છેડા ભેગા કરશે

બજેટ મુજબ કેન્દ્ર સરકારની એક રૂપિયાની કમાણીમાં 24 પૈસા તો ઉધારના જ હશે. બજેટ દસ્તાવેજ મુજબ જોઈએ તો 2026-27માં કેન્દ્ર સરકાર લગભગ 17 લાખ કરોડનું ઋણ લેશે. સરકાર અહીં સરકારી સંસ્થાઓ પાસેથી લોન લેશે અને 15 હજાર કરોડ રૂયિયાનું ધિરાણ વિદેશમાંથી પણ લેવાશે. સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. બજેટ ભાષણમાં નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર દેવુ ઘટાડવા પ્રયત્નશીલ છે. 2030 સુધી દેવુ જીડીપીના 50 ટકા કરવાનો અંદાજ છે. હાલમાં દેવુ જીડીપીના 59.1 ટકા છે. 2026-27માં તેને ઘટાડીને 55.6 ટકા કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
આર્થિક ગુનાઓમાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા | Economic Offences D…

આર્થિક ગુનાઓમાં સજાની જોગવાઈ રદ, હવે દંડ થશે, જાણો કયા કયા ગુનાઓને આવરી લેવાયા | Economic Offences D...

ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t…

ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા | Silver plunges t...

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83888 ઉપર બંધ થતાં 85111 જોવાશે | Sensex to close at 85111 in new week after…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83888 ઉપર બંધ થતાં 85111 જોવાશે | Sensex to close at 85111 in new week after…

8 months ago
તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…

6 months ago
સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

10 months ago
દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

દુધાણી ગેંગના સાગરીત જશપાલસિંગની ધરપકડ | Jashpal Singh an associate of Dudhani gang arrested

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News