gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો | Indian …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in INDIA
0 0
0
સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો | Indian …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Government Orders X to Remove AI-Generated Obscene Content : કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( એક્સ )ને નોટિસ ફટકારી છે. Grok AIથી બનાવાયેલી તમામ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયાથી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં સરકારે કંપનીને 72 કલાકમાં રિપોર્ટ જમા કરાવવામાં કહ્યું છે. 

એક્સને કેન્દ્ર સરકારે ફટકારી નોટિસ

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી એક્સ પર ઘણા યુઝર્સ ગ્રોક AIનો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ પણ યુઝરની તસવીરોમાંથી AIની મદદથી વસ્ત્રો હટાવવા જેવી હરકતો કરવામાં આવે છે. આ મામલે સરકાર સામે પણ ફરિયાદો થઈ રહી હતી. હવે સરકારે આ મામલે એક્સને નોટિસ ફટકારી કન્ટેન્ટ હટાવવા આદેશ આપ્યા છે. જે બાદ કંપનીએ શું કાર્યવાહી કરી તેની પણ સમીક્ષા કરવામાં આવશે. કંપનીએ 72 કલાકમાં કાર્યવાહીનો રિપોર્ટ પણ આપવાનો રહેશે.

AIને મહિલાઓની તસવીરમાંથી વસ્ત્રો હટાવવાનું કહે છે યુઝર્સ! 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( અગાઉ ટ્વિટર )  પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે. શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે અને AIનો ઘોર દુરુપયોગ છે. 

શું છે આ Grok… remove this ટ્રેન્ડ? 

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈ પણ પોસ્ટની નીચે કોમેન્ટમાં વ્યક્તિ ગ્રોકને ટેગ કરી આદેશ આપી શકે છે. હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં યુઝર્સ ગ્રોકને ટેગ કરી જે કહે તે ગ્રોક કરી બતાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી

'બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ', મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી

‘ટાઇગર સ્ટેટ’ ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

'ટાઇગર સ્ટેટ' ગણાતા મધ્યપ્રદેશમાં ગત વર્ષે 55 વાઘના મોત, જાણો પાંચ વર્ષનો મૃત્યુદર

બીસીએની ચૂંટણીતા.૧૫ ફેબ્રુઆરીએ યોજાશે, બેઠકમાં સર્વાનુમતે સંમતિ થતા પ્રમુખની જાહેરાત | BCA elections…

બીસીએની ચૂંટણીતા.૧૫ ફેબ્રુઆરીએ યોજાશે, બેઠકમાં સર્વાનુમતે સંમતિ થતા પ્રમુખની જાહેરાત | BCA elections...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

8 months ago
ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

6 months ago
મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

2 weeks ago
સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …

સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News