gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in INDIA
0 0
0
મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા | who is senior adv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Menaka Guruswamy Created History: સીનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ ઈતિહાસ રચી દીધો છે. તેઓ LGBTQ+ સમુદાયમાંથી આવનારા પ્રથમ સાંસદ બની ગયા છે. 37 બેઠકો પર 26 નેતાઓ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા અને તેમાં ગુરુસ્વામીનું નામ સામેલ છે. તેમને પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ઉમેદવાર બનાવ્યા હતા. બાકીની 11 બેઠકો માટે સોમવાર અને મંગળવારે ચૂંટણી પૂર્ણ થઈ હતી.

કોણ છે મેનકા ગુરુસ્વામી?

51 વર્ષીય મેનકા ગુરુસ્વામી એક બંધારણીય વકીલ છે, જેમણે પોતાનું શિક્ષણ ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ લો સ્કૂલ અને નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી જેવી પ્રખ્યાત સંસ્થાઓમાંથી પ્રાપ્ત કર્યું છે.  તેઓ લાંબા સમયથી બંધારણ, લોકશાહી સિદ્ધાંતો અને નાગરિક અધિકારોના સમર્થનમાં એક જાણીતો અવાજ રહ્યા છે.

ગુરુસ્વામી અને તેમની સાથી અરુંધતી કાટજૂ એ મહત્ત્વપૂર્ણ કેસનો હિસ્સો હતા, જેણે સુપ્રીમ કોર્ટને 2018માં સંમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને ગુનાહિત બનાવતા 158 વર્ષ જૂના કાયદાને રદ કરવા માટે રાજી કર્યા હતા. આ કાયદાનું રદ થવું એ LGBTQ+ સમુદાય માટે એક ઐતિહાસિક જીત હતી.

ગુરુસ્વામીએ કહ્યું કે, ‘સમાનતા, બંધુત્વ અને ભેદભાવ રહિત વ્યવહાર જેવા મૂલ્યો મારા કામનો આધાર છે. હું રાજ્યસભામાં પણ પશ્ચિમ બંગાળના લોકોનું પ્રતિનિધિત્વ કરીને આ જ આદર્શોને આગળ વધારવા માગુ છું.’

TMCની વ્યૂહરચના

TMCના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે, ‘ગુરુસ્વામીને ચૂંટ્યા બાદ હવે પાર્ટી પાસે રાજ્યસભામાં કુલ 13 માંથી 5 સભ્યો મહિલા છે. ગુરુસ્વામીને ચૂંટવું એ TMCની એક શિક્ષિત અને બંધારણીય રીતે મજબૂત અવાજોને ઉપલા ગૃહમાં મોકલવાની મોટી વ્યૂહરચનાનો એક હિસ્સો છે, જેથી તેઓ દેશભરમાં વિપક્ષની દલીલો સ્પષ્ટ રીતે રજૂ કરી શકે.’

TMCના સાંસદ

તૃણમૂલ કોંગ્રેસ તરફથી રાજ્યના માહિતી ટેકનોલોજી મંત્રી બાબુલ સુપ્રિયો, એડવોકેટ મેનકા ગુરુસ્વામી, પૂર્વ રાજ્ય પોલીસ વડા રાજીવ કુમાર અને અભિનેત્રી કોયલ મલિક રાજ્યસભામાં ચૂંટાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટાયા તે સમયે એડવોકેટ ગુરુસ્વામી દિલ્હીમાં હતા અને આ જ કારણોસર તેઓ વિધાનસભામાં નહોતા પહોંચી શક્યા. તૃણમૂલ નેતા અરૂપ બિશ્વાસે તેમના વતી પ્રમાણપત્ર હાંસલ કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે…’, દિગ્ગજની ફરી ‘ભવિષ્યવાણ…

'જલદી ફૂગ્ગો ફૂટશે; સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સી અત્યંત મોંઘાં થઇ જશે...', દિગ્ગજની ફરી 'ભવિષ્યવાણ...

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 ...

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect…

ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા | Assam Assembly Elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલેક્ટર દ્વારા ૧૦ હજાર ચો.મી. જમીન ફાળવાઇ નર્મદા ભવન, કુબેર ભવન, પોલીસ ભવન બાદ ગોરવામાં ચોથું ભવન બન…

કલેક્ટર દ્વારા ૧૦ હજાર ચો.મી. જમીન ફાળવાઇ નર્મદા ભવન, કુબેર ભવન, પોલીસ ભવન બાદ ગોરવામાં ચોથું ભવન બન…

5 months ago
પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન | prashant kishor …

પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન | prashant kishor …

8 months ago
વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m…

વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m…

4 months ago
જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે …

જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News