gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારનો પેરીફરી વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો વેરો લેવાનો આદેશ | Government orders to collect old taxe…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
સરકારનો પેરીફરી વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો વેરો લેવાનો આદેશ | Government orders to collect old taxe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ મહાનગરપાલિકાનો ‘ટેક્સ વિવાદ’ ઉકેલાયો

– મનપાની રચના સમયે ખાતરી અપાઈ હતી કે, 3 વર્ષ સુધી પ્રજા પર કોઈ નવો કરબોજ નાખવામાં આવશે નહીં

નડિયાદ : નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પેરીફરી વિસ્તારની મિલકતો પર લાદવામાં આવેલા નવા ટેક્સ સામે ભારે વિરોધ સર્જાયો હતો. રાજ્ય સરકારે અગાઉ ૩ વર્ષ સુધી કોઈ નવો ટેક્સ ન નાખવાની જાહેરાત કરી હોવા છતાં અધિકારીઓએ નિયમોનું મનઘડત અર્થઘટન કરી વેરો વસૂલવાનું શરૂ કર્યું હતું. આ મામલે નાગરિકો અને વેપારીઓના રોષને જોતા, અંતે સરકારે મધ્યસ્થી કરી ૩ વર્ષ સુધી માત્ર જૂના દર મુજબ જ ટેક્સ વસૂલવાની સ્પષ્ટ સૂચના આપી છે.

છેલ્લા એક અઠવાડિયાથી નડિયાદ શહેરની ફરતે આવેલા પેરીફરી વિસ્તારના મિલકત ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી કે, કોર્ર્પોરેશન દ્વારા નવી આકારણી કરીને તોતિંગ ટેક્સના બિલો આપવામાં આવ્યા છે. આ બાબત ધ્યાન પર આવતા નડિયાદના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી સાથે બેઠક કરી હતી. તેમણે સરકારમાં રજૂઆત કરી હતી કે, કોર્ર્પોેેરેશનની જાહેરાત થઈ ત્યારે હાઉસમાં જ ખાતરી આપવામાં આવી હતી કે, ૩ વર્ષ સુધી પ્રજા પર કોઈ નવો બોજ નાખવામાં આવશે નહીં. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી અને મંત્રીએ ત્વરિત નિર્ણય લઈ અધિકારીઓને આદેશ કર્યા છે કે, હાલમાં જે નવી આકારણી મુજબ ટેક્સ નાખ્યો છે તે રદ કરવામાં આવે અને ૩ વર્ષ સુધી જૂની પદ્ધતિ મુજબ જ વેરો લેવામાં આવે. આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓ દ્વારા મેઝરમેન્ટ કરી કોર્પોેરેશનના સ્ક્વેર ફૂટ કે મીટરના ભાવ મુજબ આકારણી કરી દેવામાં આવી હતી જે ખોટું હતું. સરકારના આદેશ બાદ હવે પેરીફરી વિસ્તારના એકમોએ જૂનો ટેક્સ જ ભરવાનો રહેશે. આ ઉપરાંત જે લોકોએ ડરના માર્યા કે જાણકારીના અભાવે નવો વધારેલો ટેક્સ ભરી દીધો છે, તેવા મિલકત ધારકોને તેમના પૈસા પરત મળે અથવા તો આગામી બિલોમાં જમા મળે તે માટે કમિશનર અને વહીવટદારને રજૂઆત કરવામાં આવશે, તેમ પણ ધારાસભ્યએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુધ્ધિકરણની યોજનાના અભાવે લોકો પર ખતરો | Lack of plan to purify st…

ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુધ્ધિકરણની યોજનાના અભાવે લોકો પર ખતરો | Lack of plan to purify st...

બોટાદ-ગાંધીગ્રામ, ધોળા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 31મી માર્ચ સુધી દોડશે | Botad Gandhigram Dhola Bhavnaga…

બોટાદ-ગાંધીગ્રામ, ધોળા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 31મી માર્ચ સુધી દોડશે | Botad Gandhigram Dhola Bhavnaga...

ખેતાખાટલી ગામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાહન સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a pickup tr…

ખેતાખાટલી ગામે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાહન સાથે એક શખ્સ ઝબ્બે | A man was arrested with a pickup tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

6 months ago
ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

10 months ago
જામનગરમાં ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર પરિણીતાને તેણીના પતિ-સાસુ-સસરા અને નણંદનો સિતમ | married woman i…

જામનગરમાં ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર પરિણીતાને તેણીના પતિ-સાસુ-સસરા અને નણંદનો સિતમ | married woman i…

8 months ago
GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News