gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MLA Kumar Kanani’s letter to CM: સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે વારંવાર આવતી કુદરતી આફતો, અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જગતનો તાત દેવાદાર બની ગયો છે.

રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને બદલાયેલા વાતાવરણ અને ઋતુચક્ર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘ગમે ત્યારે વરસાદ અને ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે. આ કમોસમી વરસાદ અને ચક્રવાતને કારણે ખેડૂતોને વારંવાર નુકશાન થઈ રહ્યું છે, જેના કારણે અન્નદાતા દેવાદાર થતો જાય છે.’

તેમણે સ્વીકાર્યું કે સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે, પરંતુ તેમના મતે, ખેડૂતને થતું નુકશાન ભરપાઈ સહાયથી થઈ શકે તેમ નથી. ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. આ ગંભીર પરિસ્થિતિના નિરાકરણ માટે, ધારાસભ્ય કાનાણીએ સૂચન કર્યું કે સરકારે એકવાર ખેડૂતોને દેવામુક્ત કરવા માટે વિચારણા કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી, કરકસર કરી ખેડૂતને આપીને દેવામુક્ત કરી શકાય છે.’

તેમણે ઉમેર્યું કે આ પગલાથી ખેડૂત ફરી બેઠો થઈ શકશે અને ચિંતા મુક્ત થઈને નવા જોશ-ઉમંગથી ખેતી તરફ પરત ફરશે. તેમણે ચેતવણી પણ આપી કે જો આમ નહીં કરવામાં આવે તો, ‘ખેડૂત ખેતીથી દૂર ભાગતો થશે અને જો ખેતી ઓછી થશે તો ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.’

'સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો', ભાજપ ધારાસભ્યનો CMને પત્ર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A…

અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A...

વડનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક, માત્ર ગૌશાળા નહીં, પર્યટન સ્થળ તરી…

વડનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક, માત્ર ગૌશાળા નહીં, પર્યટન સ્થળ તરી...

ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ | gujarat govt o…

ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ | gujarat govt o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોક અદાલતમાં 1 લાખથી વધુ કેસોનો નિકાલ, સમાધાનથી રૂ.67.06 કરોડનું સેટલમેન્ટ | More than 1 lakh cases …

લોક અદાલતમાં 1 લાખથી વધુ કેસોનો નિકાલ, સમાધાનથી રૂ.67.06 કરોડનું સેટલમેન્ટ | More than 1 lakh cases …

1 year ago
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

1 year ago
મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands…

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands…

3 months ago
જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા | Justice Verma’s conduct does not …

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા | Justice Verma’s conduct does not …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News