gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશન વિસ્તારના પેથાપુરમાં સંજરીપાર્ક સામે

સાત દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે

ગાંધીનગર :ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ પેથાપુરમાં
સંજરી પાર્ક પાસે સરકારી જગ્યામાં ઊભી થઈ ગયેલી વસાહતને આખરી નોટિસ આપવામાં આવી છે
અને ૧૧૫ દબાણકારોને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા કોર્પોરેશન દ્વારા તાકીદ
કરવામાં આવી છે નહીંતર હવે તેમના આ દબાણ હટાવી દેવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી જમીન ઉપર દબાણો થઈ
જવાની સમસ્યા વર્ષોથી જટિલ બની રહે છે ત્યારે આ સરકારી જગ્યા ઉપર આખે આખી
ગેરકાયદેસર રહેણાંક વસાહતો ઊભી થઈ જાય છે તેમ છતાં તંત્રોના ધ્યાને બાબત આવતી નથી.
મુખ્યમંત્રીના બંગલાની પાછળ જ બોરીજમાં ગેરકાયદેસર મોટી વસાહત ઊભી થઈ ગઈ હતી અને
જેને દૂર કરવા માટે તંત્રના આંખે પાણી આવી ગયું હતું ત્યારે હાલ આવી જ સ્થિતિ પેથાપુરમાં
સંજરી પાર્ક પાસે જોવા મળી રહી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ એવી આ
જગ્યામાં ગેરકાયદેસર વસાહત ઊભી થઈ ગઈ છે. જે બાબતે એસ્ટેટ વિભાગ દ્વારા ગત ૨૨
ઓગસ્ટના રોજ ૧૧૫ જેટલા દબાણકારોને પ્રથમ નોટિસ આપવામાં આવી હતી અને આધાર પુરાવા
રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી પરંતુ જવાબ નહીં મળતા તેમને બીજી નોટિસ
આપવામાં આવી હતી અને હવે ગઈકાલે ૧૧૫ જેટલા દબાણકારોને આખરી નોટિસ આપવામાં આવી છે
અને સાત દિવસની અંદર આધાર પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો તે નહીં
કરવામાં આવે તો એસ્ટેટ વિભાગ દ્વારા આગામી દિવસમાં અહીં સરકારી જગ્યા ખુલ્લી કરવા
માટે દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવશે. નોંધવું રહેશે આ વસાહતમાં લાઈટ પાણીના
કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે. જેથી તે આપનાર સંબંધિત અધિકારી કર્મચારીઓ સામે
પણ કાર્યવાહી થવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t…

ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t...

દિપેન મર્ડર કેસના કોર્ટમાંથી ભાગેલા આરોપીને પૈસા આપવા આવેલા રવિ ની તપાસ | Investigation into Ravi wh…

દિપેન મર્ડર કેસના કોર્ટમાંથી ભાગેલા આરોપીને પૈસા આપવા આવેલા રવિ ની તપાસ | Investigation into Ravi wh...

માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી | Rs 1 5 lakh stolen from son’s house wh…

માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી | Rs 1 5 lakh stolen from son's house wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

10 months ago
વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

1 year ago
ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

9 months ago
42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…

42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News