gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું | delhi ri…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in INDIA
0 0
0
‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું | delhi ri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Police In Supreme Court: દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં એક મોટું અને વિશિષ્ટ સોગંદનામું રજૂ કરતાં દાવો કર્યો છે કે, 2020ના દિલ્હી રમખાણો ‘શાસન પરિવર્તન ઓપરેશન’નો ભાગ હતાં. આ સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે આ રમખાણોને ફક્ત કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ગણવાને બદલે વધુ ઊંડાણમાં જઈને તેને રાજકીય હેતુઓ સાથેનું ઓપરેશન ગણાવ્યું છે. આ સોગંદનામું રમખાણો પાછળના કાવતરા અને હેતુઓની તપાસને નવી દિશા પ્રદાન કરે છે.

2020ના દિલ્હી રમખાણોના કાવતરા કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, મીરાં હૈદર, ગુલ્ફીશા ફાતિમા અને અન્ય લોકોના જામીનનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં દિલ્હી પોલીસે હિંસાને એક સંકલિત ‘શાસન પરિવર્તન ઓપરેશન’ નો ભાગ ગણાવ્યો છે.

સોગંદનામામાં દાવો

સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે, રમખાણો અચાનક થયેલા દેખાવોનો ભાગ ન હતા, પરંતુ ભારતની અંદરની શાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને અસ્થિર કરવાનો ઇરાદાપૂર્વકનું ષડયંત્ર હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ આરોપીઓ વિરૂદ્ધ સાંપ્રદાયિક આધાર પર રચવામાં આવેલા ષડયંત્ર સાથે જોડતા સીધા, દસ્તાવેજી અને ટેક્નિકલ પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસનો દાવો છે કે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) સામેની અસંમતિને હાથો બનાવી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા પર હુમલો કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

CAA ની આડમાં ભારતની શાંતિ ખોરવવાનું ષડયંત્ર

સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે CAAના વિરોધની આડમાં ભારતની શાંતિ ખોરવવાનું અને આંતરરાષ્ટ્રીય છબિ ખરાબ કરવાનું ષડયંત્ર હતું. CAAને મુસ્લિમ વિરોધી કાયદો તરીકે રજૂ કરી અશાંતિ ફેલાવી હતી. આ ષડયંત્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન ઘડવામાં આવ્યું હતું. જેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોનું ધ્યાન ખેંચવા અને દેશને નકારાત્મક રીતે રજૂ કરવાનો હતો.

દિલ્હી પોલીસ દ્વારા જામીનનો વિરોધ 

દિલ્હી પોલીસે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, મીરાં હૈદર અને ગુલ્ફીશા ફાતિમા સહિતના અરજદારો પર નકામી અરજીઓ અને સંગઠિત અસહકાર દ્વારા ટ્રાયલની કાર્યવાહીમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ પણ મૂક્યો છે. સોગંદનામામાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ નીચલી કોર્ટને આરોપો ઘડવા અને ટ્રાયલ શરૂ કરતાં અટકાવવા માટે કામગીરીનો સ્પષ્ટપણે દુરુપયોગ કર્યો હતો. કાર્યવાહીમાં વિલંબ તપાસ એજન્સીઓને કારણે નહીં, પરંતુ આરોપીઓને કારણે થયો હતો. તેમને જામીન મળવા જોઈએ નહીં.

જામીન નહીં, જેલની સજા કરવાનો નિયમ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) નો ઉલ્લેખ કરીને, દિલ્હી પોલીસ આગળ જણાવે છે કે આતંકવાદ સંબંધિત ગંભીર ગુનાઓ માટે જામીન નહીં, જેલનો નિયમ છે. આરોપીઓ ગુનાના પ્રારંભિક પુરાવાને ખોટા સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે અને ગુનાની ગંભીરતા ટ્રાયલમાં વિલંબને કારણે મુક્તિને મંજૂરી આપતી નથી.  અધિકારીઓએ સાક્ષીઓની અનિયંત્રિત યાદીના દાવાઓને ફગાવી દેતાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત 100-150 સાક્ષીઓની જરૂર છે અને જો આરોપી સહકાર આપે તો ટ્રાયલ ઝડપથી પૂર્ણ થઈ શકે છે.

'સરકાર ઉથલાવવાનું કાવતરું હતું', દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri…

વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri...

વડોદરાના ભાયલીમાં શાકભાજીવાળા પાસે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી | Vadodara : Crime registered against vya…

વડોદરાના ભાયલીમાં શાકભાજીવાળા પાસે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી | Vadodara : Crime registered against vya...

વડોદરાના માંજલપુરમાં 2.42 કરોડના ખર્ચે લાઇબ્રેરી ટૂંક સમયમાં ખુલ્લી મુકાશે | Library to be opened so…

વડોદરાના માંજલપુરમાં 2.42 કરોડના ખર્ચે લાઇબ્રેરી ટૂંક સમયમાં ખુલ્લી મુકાશે | Library to be opened so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a…

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a…

3 weeks ago
‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

‘પાકિસ્તાનમાં હાઈ એલર્ટ, ભારતીય સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો’, પાક.ના સંરક્ષણ મંત્રીનું નિવેદન

10 months ago
ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતાં આતંકીઓને પાક. લશ્કરના બંકરમાં શરણ | Terrorists fleeing Indian air strike…

ભારતની એર સ્ટ્રાઇકથી ફફડતાં આતંકીઓને પાક. લશ્કરના બંકરમાં શરણ | Terrorists fleeing Indian air strike…

10 months ago
અમરેલીમાં ભાજપમાં ભૂકંપ: ચલાલા ન.પા.માં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વ…

અમરેલીમાં ભાજપમાં ભૂકંપ: ચલાલા ન.પા.માં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News