gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના માંજલપુરમાં 2.42 કરોડના ખર્ચે લાઇબ્રેરી ટૂંક સમયમાં ખુલ્લી મુકાશે | Library to be opened so…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના માંજલપુરમાં 2.42 કરોડના ખર્ચે લાઇબ્રેરી ટૂંક સમયમાં ખુલ્લી મુકાશે | Library to be opened so…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા લોકોને ટુંક સમયમાં વાંચન માટે લાઇબ્રેરીની સુવિધા મળશે. હાલ 2.42 કરોડના ખર્ચે લાઈબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે. આ લાઇબ્રેરી કુલ 1192 ચોરસ મીટરમાં નિર્માણ પામશે. સંપૂર્ણ બિલ્ડીંગ 593 ચો૨સ મીટ૨માં હશે, જેમાં 78 વ્યક્તિઓ માટે સામાન્ય બેઠક વ્યવસ્થા જ્યારે ત્રીસ વ્યક્તિ માટે ઈ-લાઈબ્રેરીમાં બેઠક વ્યવસ્થા હશે, જ્યારે 16 વ્યક્તિઓ અખબાર/મેગેઝીન વાંચી શકે તે માટે અલગ સેક્શન પણ તૈયા૨ ક૨વામાં આવેલ છે. આમ કુલ 124 વ્યક્તિઓ એક સાથે વાંચનનો લાભ લઈ શકશે.

આ ઉપરાંત વાંચન પ્રવૃતિ સાથે-સાથે આઉટડો૨ બેઠક વ્યવસ્થા તેમજ એક્ટીવીટી માટે ગાર્ડન સ્પેસ, ચિલ્ડ્રન પ્લે એરીયા પણ રાખવામાં આવ્યો છે. કોર્પોરેશને શહેરના નિઝામપુરા અને સુભાનપુરા ખાતે પણ લાઇબ્રેરી બનાવી છે. આ લાઇબ્રેરીનો લોકો હવે ઉપયોગ શરૂ કરી શકે તે માટે કોર્પોરેશનને કામગીરી હાથ ધરી છે. આ અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં  લાઇબ્રેરી માટે સ્ટાફ, નીતિ નિયમો અને મેમ્બરશીપ મેળવવા સહિતના ધારા ધોરણો નક્કી કરવા સંદર્ભે એક દરખાસ્ત મંજૂર કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા ચારેય યુવકોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ | Amreli Distri…

ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા ચારેય યુવકોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ | Amreli Distri...

વડોદરા હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે હરિયાણાના ત્રણ ખેપિયા પકડાયા | 3 Haryana smugglers caught with…

વડોદરા હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે હરિયાણાના ત્રણ ખેપિયા પકડાયા | 3 Haryana smugglers caught with...

સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ….

સુરત પાલિકાએ છેલ્લા અઢી મહિનામાં 240 પ્રોજેક્ટને આપી મંજૂરી : વર્તમાન નાણાકીય વર્ષમાં પેઈડ એફ.એસ.આઈ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

10 months ago
સલુણ એસટી સ્ટેન્ડ પાસે બાઈક અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after being hit by bike …

11 months ago
વડોદરામાં મંગળ બજાર-લહેરીપુરામાં દબાણ હટાવો ઝુંબેશ કેટલા દિવસ રહેશે એ એક સવાલ | question is how long…

9 months ago
2025માં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, ચાંદી 1.45 લાખ જ્યારે સોનું 57 હજાર મોંઘું થયું | histor…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News