gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસે સરખેજ, રામોલ અને અમરાઇવાડી સહિતના વિસ્તારમાં શનિવારે કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો વિરૂદ્ધ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના રામોલ, અમરાઇવાડી અને સરખેજ વિસ્તારમાં ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ કોમ્બીંગ નાઇટમાં મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ 2 - imageજેમાં પોલીસે ૧૦૦ જેટલી કાર અને ટુ વ્હીલરમાં ચેકિંગ કરીને  એમવી એક્ટ હેઠળ ૫૮ કેસ નોંધાયા હતા. જ્યારે દારૂ પીધેલી હાલતમાં ૧૦ શખ્સો અને  દારૂના જથ્થા સાથે ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સની હેરફેરમાં અગાઉ સંકળાયેલા પેડલરના ઘરે તપાસ કરવાની સાથે ૪૨થી વધુ માથાભારે ગુનાહિત વ્યક્તિઓની ચકાણસણી કરવામાં આવી હતી. પોલીસે કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં આગામી સમયમાં અલગ અલગ  વિસ્તારોમાં પણ સરપ્રાઇઝ કોમ્બીંગ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મેટોડા GIDC પાસે ગોઝારો અકસ્માત! ટ્રકે રિક્ષાને મારી ટક્કર, બે સગા ભાઈ સહિત 4ના મોત | Rajkot …
GUJARAT

March 4, 2026
કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

Next Post
અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck ...

ભ્રષ્ટાચાર વકર્યોઃ ૨૧૩ લાંચ કેસમાં ૩૧૦ સરકારી બાબુ અને ૧૨૩ વચેટિયા પકડાયા | 310 nouwisin muu me 123 …

ભ્રષ્ટાચાર વકર્યોઃ ૨૧૩ લાંચ કેસમાં ૩૧૦ સરકારી બાબુ અને ૧૨૩ વચેટિયા પકડાયા | 310 nouwisin muu me 123 ...

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i…

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી

7 months ago
જામનગરના જામવણથલી ગામમાં ખેડૂત શ્રમિકના મકાનમાં ચોરી : તસ્કરો રૂપિયા 58,000ના ઘરેણા ઉઠાવી ગયાની પોલી…

3 months ago
પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

4 weeks ago
વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News