gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધાર્મિક દબાણ હોવાથી તંત્રએ રાત્રે ઓપરેશન હાથ ધર્યું

રોડ સાઇડના શેડ અને દીવાલનું દબાણ કોર્પોરેશને તોડી પાડયું ઃ વધુ પાકું દબાણ દૂર કરવા અલ્ટીમેટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સરગાસણ ટીપી-૯ ખાતે એસજી હાઇવેને સમાંતર
સર્વિસ રોડને નડતરરૃપ હોવાને કારણે કોર્પોરેશને એક ધાર્મિક દબાણ દૂર કર્યું છે. જો
કે
, હજુ આ
ધાર્મિક દબાણના સેડ અને બાઉન્ટ્રીની દિવાલો તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત પણ
અહીં પાકુ દબાણ છે જે દૂર કરવા માટે પણ કોર્પોરેશને ધાર્મિક સંસ્થાના સંચાલકોને
અલ્ટીમેટમ આવ્યું છે.

ધાર્મિક દબાણો દૂર કરવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં
આવ્યો છે ત્યારે રોડ સાઇડ નડતરરૃપ દબાણો દૂર કરવાની ઝુંબેશ ગુપ્તરીતે કોર્પોરેશન
અને જિલ્લા વહિવટી ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ધાર્મિક દબાણોના લીસ્ટ
પ્રમાણે
, વિરોધ ન
થાય તે માટે તંત્ર દ્વારા વહેલી સવારે અથવા તો મોડી રાત્રે દબાણ દૂર કરવાનું
ઓપરેશન હાથ ધરવામાં આવે છે. સરગાસણ ટીપી-૯ ખાતે એસજી હાઇવેની સમાંતર આવેલા સર્વિસ
રોડ સાઇડ એક ધાર્મિક દબાણ ઘણા વખતથી નડતરરૃપ હતું. આ દબાણ પણ તંત્રની લીસ્ટમાં
હોવાથી ગઇકાલે રાત્રે કોર્પોરેશનની ટીમ ત્રિકમ-પાવડા અને હથોડાની સાથે બુલડોઝર
લઇને પહોંચી હતી અને જોતજોતામાં તો સેડ તથા કમ્પાઉન્ડ વોલનું દબાણ ઉપર હથોડો ઝિંકી
દેવામા આવ્યો હતો.

એટલુ જ નહીં,
હજુ પણ આ ધાર્મિક દબાણનું પાકું દબાણ રોડ સાઇડ છે અને તે નડતરરૃપ પણ છે જેના
પગલે તે પાકું દબાણ પણ સત્વરે તોડી દેવા માટે કોર્પોરેશનની એસ્ટેટ વિભાગ દ્વારા
ધાર્મિક સંસ્થાના સંચાલકોને નોટિસ આપી છે. ઉલ્લેખનીય છે કે
, આગામી દિવસોમાં આ
દબાણ સ્વયં દૂર નહીં કરાય તો આવી જ રીતે રાત્રે કે વહેલી સવારે બુલડોઝર ફેરવી
દેવાશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation's budget of Rs 1 918 crore...

બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…

બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s...

શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol…

શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

4 months ago
અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પ…

અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પ…

1 year ago
કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

10 months ago
ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News