gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સર’ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to ‘Sir”s’ work are …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
‘સર’ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to ‘Sir”s’ work are …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પશ્ચિમ બંગાળમાં બીએલઓને ધમકાવવા સામે સુપ્રીમ નારાજ

– બીએલઓ, અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસોનો ઉકેલ લાવવા અમારી પાસે બધી બંધારણીય શક્તિઓ : ચૂંટણી પંચ

નવી દિલ્હી : દેશના ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી હતી અને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. તેનો ઉકેલ નહીં આવે તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે. 

સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની કામગીરી અને બીએલઓ દ્વારા આત્મહત્યા સંબંધિત કેસની સુનાવણી કરી હતી. સનાતની સંસદ સંગઠને દાખલ કરેલી અરજીમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પ્રકાશિત ના થાય ત્યાં સુધી પોલીસને ચૂંટણી પંચને અધિન કામ કરવાનો નિર્દેશ આપવા માગ કરાઈ હતી. સુપ્રીમને જણાવાયું કે, પશ્ચિમ બંગાળમાં બીએલઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જોઈએ. સુપ્રીમે આ મુદ્દે મમતા સરકારને નોટિસ પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાં એસઆઈઆર કામમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહયોગ ના કરવાની બાબતને ગંભીરતાથી લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, રાજ્ય સરકારો સહયોગ ના કરતી હોય અને બીએલઓને ધમકાવતી હોય તો આવા કિસ્સા અમારા ધ્યાનમાં લાવો. અમે સરકારોને આદેશ આપીશું.

કેટલીક રાજ્ય સરકારો દ્વારા એસઆઈઆરમાં સહયોગ નહીં કરવા અંગે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને કહ્યું કે, આ સ્થિતિનો ઉકેલ લાવો નહીં તો અરાજક્તા ફેલાઈ જશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સ્થિતિ બગડે તો પોલીસને પ્રતિનિયુક્તી પર તૈનાત કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચૂંટણી પંચે કહ્યું કે, તેની પાસે એસઆઈઆરના કામમાં લાગેલા બીએલઓ અને અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસોનો ઉકેલ લાવવા માટે બધી જ બંધારણીય શક્તિઓ છે.

બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તણાવના કારણે બીએલઓ દ્વારા આત્મહત્યા કરવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી, કારણ કે તેમને ૩૦-૩૫ મતદારોવાળા છ-સાત ઘરોની જ ગણતરીનું કામ કરવાનું હોય છે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, આ બેઠા-બેઠા કરવાનું કામ નથી અને બીએલઓએ દરેક ઘરે-ઘરે જઈને ગણના ફોર્મ ભરવાનું હોય છે અને પછી તેને અપલોડ કરવાનું હોય છે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, આ જેટલું દેખાય છે તેટલું સરળ કામ નથી. અમે કોઈ રાજકીય નેરેટિવમાં નથી પડી રહ્યા. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે જમીની સ્તર પર એસઆઈઆરનું કામ કોઈપણ અવરોધ અને ડર વિના પૂરું થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
Next Post
અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i…

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i...

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

3 months ago
વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

1 year ago
ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…

ભાયાવદર પાલિકાની ન્યાય સમિતિના ચેરમેન પર બે શખ્સોનો ઘાતકી હુમલો | Two men brutally attack the chairm…

3 months ago
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News