gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવારસરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ 1 - image

સરસપુરમાં નવરાત્રીમાં થયેલી તકરારની અદાવતમાં બે જૂથો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને સામ સામે પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. પોલીસે ૫૦થી વધુ લોકોના ટોળાને વિખેરવા પ્રથમ સાયરન વગાડીને તથા મેગા ફોેનથી વોર્નિંગ આપી હતી તેમ છતાં મચક ના આપતાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો. બેકાબુ ટોળાએ રિક્ષા અને કારમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ૫૦ના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધીને પાંચ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સાયરન વગાડી  મેગાફોનથી વિખેરવા સૂચના આપી, ૫૦ના ટોળાએ મચક ના આપતાં શહેરકોટડા પોલીસે બળપ્રયોગ કર્યો રાયોટિંગો ગુનો નોંધી પાંચની ધરપકડ 

શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ તરીકે આર.કે.ભરવાડે સરસપુરમાં રહેતા પિયુષ પટણી, રવિ, વિશાલ ઠાકોર, કૃણાલ, વિરાજ સહિત ૫૦ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે શુક્રવારે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે સરસપુર બોરડીવટનગરના છાપરા નજીક બળયાદેવ મંદિર પાસે  લાકડીઓ સાથે લોકોનું ટોળું ભેગુ થઇને  સામ સામે પથ્થરમારો કરે છે. જેથી પીએસઆઇ અન્ય પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા 

આ સમયે ત્યાં પટણી અને ઠાકોર સમાજના ૫૦થી વધુ લોકોનું ટોળુ લાકડીઓ અને પથ્થરોથી એકબીજા પર હુમલો કરતા હતા. જેથી પોલીસે બળપ્રયોગ કરીને ટોળાને વિખેર્યું હતું. બેકાબુ ટોળાએ રિક્ષા અને કારની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી પાંચ આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઇને આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
GUJARAT

March 31, 2026
વિરમગામ-લખતર હાઈવે પર ચોટીલા દર્શને જતા પદયાત્રીઓનું ઘોડાપૂર | A flood of pedestrians on their way t…

25 લાખનો ટેક્સ નહીં ભરતા એક જ માલિકની 7 મિલકત સીલ કરી | 7 properties of the same owner sealed for no…

Next Post
કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat…

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat...

વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

5 days ago
દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

5 months ago
‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર | nationa…

11 months ago
પહલગામ આતંકી હુમલો : બાળકો અને પત્ની સામે જ IB ઓફિસરને આતંકીઓએ મારી ગોળી | Pahalgam terror attack: I…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News