gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી | Survey of Saradia Bansjalia new railway line a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રેલ્વે બોર્ડ દ્વારા આખરે સત્તાવાર રીતે જાહેરાત  : નવી લાઈનથી સોમનાથ- દ્વારકા- ઓખા- પોરબંદરને જોડતો એક વધારાનો ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે

જૂનાગઢ, : રેલ્વે બોર્ડ દ્વારા સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના અંતિમ સ્થાન સર્વેને મંજુરી આપી છે. આ નવી લાઈન તૈયાર થયા બાદ સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો ટુંકો રેલ્વે માર્ગ ઉપલબ્ધ થશે. પ્રવાસીઓ તથા વિસ્તારના સ્થાનિક લોકોને તેનો લાભ મળી શકશે. શાપુર-સરાડીયા રેલ્વે લાઈન 1983ના હોનારત બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ રેલ્વે ટ્રેક તેમજ સ્ટેશન મૃતપાય થઈ ગયા હતા. થોડા સમય પૂર્વ શાપુર-સરાડીયા રેલ્વે લાઈન ફરી શરૂ કરવાની માંગ સાથે આંદોલન થયું હતું ત્યારે ચૂંટણી હોવાથી આ રેલ્વે લાઈન કાર્યાન્વિત કરવા ખાતરી આપવામાં આવી હતી. અગાઉ શાપુર-સરાડીયા વચ્ચે જે રેલ્વે લાઈન હતી તેનો સર્વે મંજુર થયો હતો. હાલ આ લાઈન ઉપર રેલ્વેની જમીન ઉપલબ્ધ છે ત્યાં અમુક પેશકદમી થયેલી છે. અગાઉ આવા આસામીઓને નોટિસ પણ આપવામાં આવી હતી. હવે સરાડીયાથી વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના અંતિમ સ્થાન સર્વેના રેલ્વે બોર્ડે મંજુરી આપી છે. ભાવનગર ડીવીઝનના સિનીયર ડીવીઝન્લ કોમર્શીયલ મેનેજરએ જણાવ્યું હતું કે, સરાડીયા-વાંસજાળીયા વચ્ચેની લાઈનની લંબાઈ 45 કિલોમીટર છે, આ લાઈન શરૂ થવાથી સૌરાષ્ટ્રના દુરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજીક અને આર્થિક વિકાસ થશે તેમજ આ વિસ્તાર ભારતીય રેલ્વેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે. વાંસજાળીયા રેલ્વે સ્ટેશન જામનગર જીલ્લામાં આવેલું છે, પોરબંદરથી 34 કિલોમીટર દુર છે જ્યારે સરાડીયા માણાવદર તાલુકામાં આવેલું છે. નવી રેલ્વે લાઈન ઉપલબ્ધ થયા બાદ સોમનાથ, દ્વારકા, ગિરનાર, પોરબંદર સહિતના પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને એક વધારાનો ટુંકો રેલ્વે માર્ગ ઉપલબ્ધ થશે. રેલ્વે બોર્ડ દ્વારા સરાડીયા-વાંસજાળીયા રેલ્વે લાઈનના સર્વે માટેની મંજુરી આપી દીધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
GUJARAT

March 27, 2026
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

Next Post
મેરેથોન રનર ફૌજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ : એનઆરઆઈ ડ્રાઈવર પકડાયો

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ

રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું | Soil health deteriorated due to chemica…

રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું | Soil health deteriorated due to chemica...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …

1 month ago
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

4 months ago
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

22 hours ago
અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત | Ahmedabad: Two Round Fir…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News