gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે શ્રાધ્ધ પક્ષનું સમાપન, આજથી માની આરાધના | Shraddha Paksha concludes with…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે શ્રાધ્ધ પક્ષનું સમાપન, આજથી માની આરાધના | Shraddha Paksha concludes with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રાધ્ધના અંતિમ દિવસોમાં ધર્મકાર્યોનું પ્રમાણ વધ્યું

– સોમવારે પ્રથમ નોરતાથી શકિતની ભકિત સાથે માંગલિક કાર્યો ફરી ધમધમશે, 400 થી વધુ સ્થળોએ રાસ ગરબાની રમઝટ જામશે

ભાવનગર : રવિવારે સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે પિતૃ વંદનાના શ્રાધ્ધપક્ષનું સમાપન થયુ હતુ. આવતીકાલ તા.૨૨ સપ્ટેમ્બરથી શકિતની ભકિતના નવલા મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો શુભારંભ થશે. આ સાથે સોમવારથી શેરીઓ અને મહોલ્લાઓમાં માતાજીની ગરબી સમક્ષ ખેલૈયાઓ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવાશે.આ વર્ષે ગોહિલવાડમાં ૪૦૦થી વધુ સ્થળોએ સાર્વજનિક નવરાત્રી મહોત્સવના આયોજન કરાયા છે.

રવિવારે ભાદરવા વદ અમાસે સમસ્ત પિતૃઓની કૃપાદ્રષ્ટિ મેળવવાના સર્વ પિતૃ અમાસે દિવંગત સભ્યનું શ્રાધ્ધ, તર્પણ અને દાન પુણ્ય અને જીવદયા પ્રવૃતિઓ કરાઈ હતી. શ્રાધ્ધ દરમિયાન ધર્મસ્થાનકોના પરિસરમાં રહેલા પીપળાના વૃક્ષને પાણી ચઢાવવા, દેવદર્શન અને પૂજન કરવા શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. જયારે આવતીકાલ તા.૨૨-૯ ને સોમવારથી શારદીય નવરાત્રિ મહોત્સવના શુભારંભની સાથે જ ભાવિકો દ્વારા ઉપવાસ અને એકટાણા સાથે અનુષ્ઠાનનો આરંભ કરાશે. આ સાથે ગૃહ પ્રવેશ, વાસ્તુપૂજન, વેવિશાળ અને કંકુ પગલા સહિતના માંગલિક કાર્યો ધમધમશે.તેટલુ જ નહિ આ સાથે સ્થાવર અને જંગમ મિલ્કત,જમીન, મકાન, પ્લોટ, વાહન અને ભૌતિક સુખ સંપત્તિના સાધનોની ધૂમ ખરીદી થશે. નવરાત્રિને લઈને ગરબી, ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ, પુજાપો સહિતની સામગ્રીઓની ખરીદી માટે સ્થાનિક બજારોમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr…

ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr...

ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી | 6 Navratri organizers in Bhavnagar apply …

ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી | 6 Navratri organizers in Bhavnagar apply ...

વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1…

વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

10 months ago
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu…

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu…

1 month ago
કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator’s brother dies of serious injuries after…

કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator’s brother dies of serious injuries after…

4 months ago
‘જનોઈ’ ન ઉતારતા વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દીધી, કર્ણાટકની સાંઇ કોલેજના પ્રિન્સિપાલ-સ્ટાફ સસ્પેન્ડ …

‘જનોઈ’ ન ઉતારતા વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દીધી, કર્ણાટકની સાંઇ કોલેજના પ્રિન્સિપાલ-સ્ટાફ સસ્પેન્ડ …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News