gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઝાલોદ ખાતે જીયુવીએનએલ અને એમજીવીસીએલ 

– 22 ટીમે 630 ઉપરાંત વીજ મીટરોની ચકાસણી કરી 43 વીજ ચોરી ઝડપી 

ઝાલોદ : ઝાલોદ ખાતે જીયુવીએનએલ અને એમજીવીસીએલ વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં એક કરોડ છ લાખની વીજ ચોરી ઝડપાઈ છે.આ કંપનીઓની ૨૨ ટીમે ૬૩૦ ઉપરાંત વીજ મીટરોની ચકાસણી કરી ૪૩ ગ્રાહકોની વીજ ચોરી ઝડપી પાડી હતી. 

ઝાલોદ નગર તેમજ પેથાપુર તેમજ કદવાળ મુકામે જીયુવીએનએલ અને એમજીવીસીએલ વિજિલન્સની ૨૨ જેટલી ટીમ દ્વારા પોલિસ બંદોબસ્ત સાથે ગ્રાહકોના વીજ મીટર ચેક કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અંદાજીત ૬૩૦ ઉપરાંત વીજ ગ્રાહકોના વીજ મીટરોની ચકાસણી કરાઈ હતી.જેમાં ૪૩ વીજ ગ્રાહકો પર જીયુવીએનએલ અને એમજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાંચ જેટલા વીજ ગ્રાહકોના ઘરે ડાયરેક્ટ વીજ લાઈન ચાલતી હતી. તેમજ પાંત્રીસ જેટલા શંકાસ્પદ લાગતા વીજ ગ્રાહકો(ઘરના લાઈટ મીટરમાંથી દુકાનમાં લાઇટ સપ્લાય) વીજ લાઈનનો વપરાશ ખોટી રીતે કરતા ઝડપાયા હતા.તેમજ ત્રણ અન્ય એમ કુલ ૪૩ જેટલા ગ્રાહકો પર એમજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા એક કરોડને છ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. એમજીવીસીએલ વિજિલન્સ ટીમ આગામી દિવસોમાં પણ ઝાલોદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરનાર છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી અટકાવી પારદર્શક રીતે વિજ વિતરણ થાય અને જનતાને સારી સુવિધા મળે તે માટે આ પગલું લેવામાં આવેલ છે. હાલ તો નગરમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

Next Post
ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા | Gujarat Sees 40% …

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા | Gujarat Sees 40% ...

પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી… ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો | Navratri Garba Weat…

પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી... ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો | Navratri Garba Weat...

નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab…

નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

3 months ago
નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…

કેટવોકથી લઈને તાજ જીતવા સુધી ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેમાં રોમાંચક મુકાબલો જોવા મળ્ય…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News