gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સલમાન ખાન ફસાયો! પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસ બાદ હવે નકલી સહી મામલે થશે ફોરેન્સિક તપાસ | Kota Con…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
સલમાન ખાન ફસાયો! પાન મસાલાની ભ્રામક જાહેરાત કેસ બાદ હવે નકલી સહી મામલે થશે ફોરેન્સિક તપાસ | Kota Con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salman Khan Rajshree Pan Masala Case: એવું લાગી રહ્યું છે કે સલમાન ખાન અને રાજસ્થાનને વિવાદ સાથે જૂનો નાતો છે. પહેલા હરણ શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં લાંબા ચક્કર કાપ્યા બાદ હવે કોટા જિલ્લા ગ્રાહક અદાલતે અભિનેતા સલમાન ખાનને નોટિસ ફટકારી છે. રાજશ્રી પાન મસાલા જાહેરાતના ભ્રામક પ્રચાર માટે 20 જાન્યુઆરીએ રૂબરૂ હાજર રહેવાનો કોર્ટે સલમાન ખાનને નિર્દેશ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાજશ્રી પાન મસાલાની જાહેરાતો યુવાનોમાં પાન મસાલા પ્રત્યે આકર્ષણ વધારે છે, જેના કારણે કેન્સર જેવા રોગો થાય છે. ફરિયાદીએ માંગ કરી છે કે આવા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની સાથે તેમની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે. 

શું છે આખો વિવાદ?

રાજશ્રી પાન મસાલાની ભ્રામક જાહેરાત અંગે કોટા ગ્રાહક અદાલતમાં સલમાન ખાન વિરુદ્ધ અપીલ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે નોટિસ આપી હતી. અપીલમાં સલમાન ખાન પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સલમાન યુવાનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે અને નુકસાન પહોંચાડી રહ્યો છે. ફરિયાદી, ઇન્દર મોહન સિંહ હનીએ સલમાન અને રાજશ્રી પાન મસાલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે જાહેરાતમાં સલમાન ખાન દાવો કરે છે કે ઉત્પાદન એલચી અને કેસરથી ભરેલું પાન મસાલા છે, જે પાઉચમાં માત્ર 5 રૂપિયામાં મળે છે. ફરિયાદીનો દાવો છે કે કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ 4 લાખ રૂપિયા છે, અને તેથી ઉત્પાદનમાં કેસરનો દાવો ભ્રામક છે.

ફક્ત ‘સિલ્વર કોટેડ એલચી’નો પ્રચાર: સલમાન ખાનનો જવાબ

આ પહેલા સલમાન ખાને આ આરોપનો જવાબ દાખલ કર્યો છે, જેમાં સલમાન ખાન તરફથી કહેવામાં આવ્યું છે કે ‘તેણે ફક્ત ‘સિલ્વર કોટેડ એલચી’નો પ્રચાર કર્યો હતો, ગુટખા કે તમાકુ પાન મસાલાનો નહીં. સલમાન ખાનના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે કોટાની ગ્રાહક અદાલત પાસે આ મામલે અધિકારક્ષેત્ર નથી. આ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીનું કામ છે. મહત્ત્વનું છે કે સલમાન ખાનના જવાબ પર કોર્ટમાં ચર્ચા થઈ ચૂકી છે. જે બાદ તેમના હસ્તાક્ષર ચકાસવા, નમૂના સહી આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં હવે વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ થશે. 

આ પણ વાંચો: ‘ધુરંધર’ સ્ટાર અક્ષય ખન્નાની માગણીઓથી મેકર્સ ચોંક્યા, ‘દ્રશ્યમ 3’ છોડવાનું કારણ સામે આવ્યું

સલમાન ખાનને કેમ રૂબરૂ હાજર રહેવું પડશે?

કોટા ગ્રાહક કોર્ટે 3 નવેમ્બર, 2025ના રોજ સલમાન ખાનને નોટિસ પાઠવી હતી, જે પછી 27 નવેમ્બરના રોજ જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. પણ 9 ડિસેમ્બરની સુનાવણી દરમિયાન, ફરિયાદીએ દાવો કર્યો હતો કે જવાબ પરની સહી સલમાન ખાનની નથી, આ સહી જોધપુર જેલના રૅકોર્ડ અથવા અન્ય અદાલતોમાં દાખલ કરાયેલા જવાબો સાથે મેળ ખાતી નથી. ત્યારે કેસમાં નવો વળાંક આવ્યો હતો. કોર્ટે હવે આજે 26 ડિસેમ્બરે આ સહીઓની ફોરેન્સિક તપાસનો આદેશ આપ્યો છે. સલમાન ખાનને 20 જાન્યુઆરીએ રૂબરૂ હાજર રહેવાનું ફરમાન જાહેર કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
‘મહા’પોલિટીક્સ: ભાજપ સામે પવારનો ‘પાવર’, કોંગ્રેસ અને ઠાકરે બંધુઓ એક, 3 નવા સમીકરણ | Maharashtra Tur…

'મહા'પોલિટીક્સ: ભાજપ સામે પવારનો 'પાવર', કોંગ્રેસ અને ઠાકરે બંધુઓ એક, 3 નવા સમીકરણ | Maharashtra Tur...

જી.પી.સી.બી.એ આર.એમ.સી. અને હોટ મિક્સના ૧૭ પ્લાન્ટ ખાતે ઇન્સ્પેક્શન હાથ ધર્યું | GPCB conducted insp…

જી.પી.સી.બી.એ આર.એમ.સી. અને હોટ મિક્સના ૧૭ પ્લાન્ટ ખાતે ઇન્સ્પેક્શન હાથ ધર્યું | GPCB conducted insp...

‘અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..’, કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr…

'અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..', કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

3 months ago
અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત | Due to the negligence …

અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત | Due to the negligence …

7 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

8 months ago
પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News