gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સવાદ ક્વાટર્સમાં માથાભારે યુવકે બે પિતરાઇ ભાઇ સહિત ત્રણ વ્યક્તિઓ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી  દેતા ત્રણેય લોહીલુહાણ થઇ ગયા હતા. એક ઇજાગ્રસ્તને ગંભીર ઇજા થઇ હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

ખોડિયારનગર ધુ્રવા હાઇટ્સમાં રહેતો નીકુલ નટવરભાઇ સોલંકી જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૩ મી તારીખે રાત્રે પતંગનો દોરો લઇને હું તથા મારા માસીનો દીકરો બોની દશરથભાઇ સોલંકી સવાદ ક્વાર્સમાં રહેતા મામા ગણપતભાઇ સોલંકીના ઘરે ગયા હતા. ઘરનો દરવાજો બંધ હોઇ અમે સોનુ દીદી દરવાજો ખોલ તેવી બૂમો પાડતા હતા. તે સમયે મારા મામાના ઘરની સામે રહેતો પ્રેમ રમેશભાઇ મારવાડીએ આવીને કેમ બૂમો પાડે છે ? તેવુ ંકહીને મારા પર હુમલો કર્યો હતો. મારા મામા સાથે તેના સંબંધો સારા હોઇ મેં ફરિયાદ કરી નહતી. ત્યારબાદ ૧૪ મી તારીખે બપોરે ૧૨ વાગ્યે હું મારા મામાના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગયો હતો. રાત્રે  જમીને હું, મારા બહેન દામિની ઉર્ફે સોનુ, બનેવી મનિષભાઇ તથા બોની સોલંકી મામાના ઘરના ગેટ પાસે ઉભા રહીને વાતો કરતા હતા. તે સમયે પ્રેમ મારવાડીએ મારી પાસે આવીને તારે શું કરવું છે ? તેવું કહીને ફરીથી ઝઘડો શરૃ કર્યો હતો. તેણે ચાકૂ વડે મારા  ડાબા હાથના બાવડા પર તથા પાંસળી પર ઇજા પહોંચાડી હતી. પ્રેમના  પિતા રમેશભાઇ તથા માતા વૈશાલીબેન મને ગડદાપાટુનો માર મારતા હતા. મને છોડાવવા માટે મારા બનેવી મનિષભાઇ વચ્ચે  પડતા પ્રેમે તેઓને ડાબા ખભાની પાછળ તથા મારા પિતરાઇ ભાઇ બોનીને છાતીની જમણી બાજુ  તથા જમણા કાન પાસે ચાકૂના ઘા મારી દીધા હતા. પ્રેમના માતા કહેતા  હતા કે, બોનીને આજે મારી જ નાખવાનો છે. મારા માસી છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ  તમાચા માર્યા હતા. અમે વધુ મારથી બચવા માટે ઘરમાં જતા રહ્યા હતા. બોનીને ગંભીર ઇજા થઇ હોઇ સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા પછી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત | Two including a woman died in Wagho…

વાઘોડિયા રોડ અને મકરપુરા જી.આઇ.ડી.સી. માં મહિલા સહિત બે ના મોત | Two including a woman died in Wagho...

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea ...

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema…

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema…

6 days ago
એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

1 year ago
રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…

રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…

3 weeks ago
મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News