gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ દ્વારા CISF, અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસ (AFES) અને અન્ય સંબંધિત હિસ્સેદારોના સહયોગથી નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર 26 માર્ચ 2025 ના રોજ ટર્મિનલ 2 (T2) પર સિમ્યુલેટેડ ટર્મિનલ ઇવેક્યુએશન મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોક ડ્રીલ 12:30 વાગ્યે શરૂ થઈ હતી અને વિવિધ પરિમાણોની સફળ સમીક્ષા બાદ 13:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. રનવે બંધ થવા દરમિયાન હાથ ધરવામાં આવેલી આ કવાયતમાં એરપોર્ટની કામગીરી પર કોઈ અસર ન પડે તેની ખાતરી કરવામાં આવી હતી.

આ મોકડ્રીલ કરવાનો હેતુ SVPI એરપોર્ટ પર હિસ્સેદારોને કટોકટી પ્રતિભાવ અને મુસાફરોની સલામતી માટે સહયોગ માટેની તૈયારી સુનિશ્ચિત કરવાનો હતો.SVPI એરપોર્ટ મુસાફરોની સલામતી, સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Next Post
ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા | india may cut duties on h…

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા | india may cut duties on h...

ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા | Physical …

ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા | Physical ...

શ્રી જે બી શાહ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ | Amreli F…

1 year ago
ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in …

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

5 months ago
‘ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં’ 57 મુસ્લિમ દેશોના સંગઠન IOCમાં પાકિસ્તાનની રોકકળ | Pakistan W…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News