gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ભારતમાં ઉત્પાદન કરવામાં આવતી બાર મહત્વની મેડિકલ ડિવાઈઝની બેફામ આયાત થઈ રહી હોવાથી સ્થાનિક ઉત્પાદકોના ઉત્પાદનમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી છે. તેને કારણે જ સંખ્યાબંધ સ્થાનિક ઉત્પાદકોના કામકાજ બંધ થઈ જવાની દહેશત છે. તેથી આયાતી માલની આયાત પર નિયંત્રણ લગાડવા માટે તેના પર આયાત ડયૂટી લગાડવાની માગમી એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઈઝે કરી છે. મેડિકલ ડિવાઈઝની બેફામ આયાત થઈ રહી હોવાથી સ્થાનિક ઉત્પાદકો ખતમ જ થઈ જવાની સંભાવના નિર્માણ થઈ હોવાનું એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઈઝ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે. પ્રમુખ રાજીવ નાથનું કહેવું છે.એસોસિયેશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઈઝ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવ નાથનું કહેવું છે કે સસ્તાદામે માત્ર બાર જ મેડિકલ ડિવાઈઝની ઇમ્પોર્ટ થવા માંડી હોવાથી ભારતના ઉત્પાદકોની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ થઈ શકતો નથી. તેથી તેમને બચાવી લેવા માટે તત્કાળ પગલા ંલેવા જરૃરી છે. ભારતમાં કરવામાં આવતી બાર મેડિકલ ડિવાઈઝમાંથી સૌથી વધુ ૩૩.૪૭ ટકા આયાત ચીનમાંથી જ કરવામાં આવી રહી છે. આમ ભારતના ઉત્પાદન એકમોને માથે મોટામાં મોટું દબાણ ચીનમાંથી કરવામાં આવતી આયાત થકી ઊભું થઈ રહ્યું છે.

સૌથી વધુ આયાત સિરિન્જ અને નિડલની થઈ રહી છે.નિડલ અન ેસિરિન્જની આયાત એકાએક ૬.૧૦ કરોડ ડૉલરથી  વધીને ૧૧.૧ કરોડ ડૉલરને વળોટી ગઈ છે. આમ તેની આયાતમાં ઓક્ટોબર ૨૦૨૪ પછી ૮૦ ટકાનો વધારો થયો છે. ચીન, અમેરિકા અને સિંગાપોરથી સૌથી વધુ આયાત થાય છે.આ સિવાયની સર્જિકલ આઈટેમ્સની આયાતમાં ૪૯ ટકાનો વધારો તયો છે. સ્વિટ્ઝર્લેન્ડમાંથી થતી આયાતમાં ૭૨૨ ટકાનો કદાવર વધારો થયો છે. જર્મનીથી થતી આયાતમાં ૧૫૨ ટકાનો વધારો થયો છે. ડાયોગ્નોસ્ટિક રિજન્ટ કિટની આયાતમાં ૨૩ ટકાનો વધારો થયો છે. આ કિટની નેધરલેન્ડમાંથી કરવામાં આવતી આયાતમાં ૪૨૪ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.

આ જ રીતે ઇન્જેક્શનમાં વપરાતી પોલી સોયની આયાતમાં ૬૨ ટકાનો વધારો થયો છે. તેમ જ ઓક્સિજન થેરપીની ડિવાઈઝની આયાતમાં ૩૬ ટકાનો અને ઓર્થોપેડિક ડિવાઈઝની આયાતમાં ૪૭ ટકાનો વધારો થયો છે. ઓર્થોપેડિક ડિવાઈઝની જર્મનીથી થતી આયાતમાં ૨૯૫ ટકાનો અને અમેરિકાથી થતી આયાતમાં ૮૭ ટકાનો વધારો થયો છે. આ સ્થિતિમાં સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે આ આયાત પર ઓછામાં ઓછી ૧૫ ટકા આયાત ડયૂટી લગાડવી જરૃરી હોવાનું રાજીવ નાથનું કહેવું છે. ભારતમાં રૃા. ૭૫૦૦૦ કરોડની મેડિકલ ડિવાઈઝની આયાત થાય છે. તેની સામે માત્ર રૃા. ૩૧૦૦૦ કરોડની મેડિકલ ડિવાઈઝની નિકાસ થાય છે. આયાત નિકાસ વચ્ચેનો આ ગાળો ઘટાડવા માટે પણ આયાત ડયૂટી વધારવી જરુરી છે. તેના થકી સ્થાનિક ઉત્પાદકોને પણ રક્ષણ મળશે.   .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતા છંછેડાયેલા બોયફ્રેન્ડનો હંગામો | Boyfriend gets upset after girl…

ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતા છંછેડાયેલા બોયફ્રેન્ડનો હંગામો | Boyfriend gets upset after girl...

ભાયલી સેવાસી રોડ પર કાર ચાલક મહિલાએ ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after bei…

ભાયલી સેવાસી રોડ પર કાર ચાલક મહિલાએ ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after bei...

જાતે પગલું ભરી રહ્યો છું, પોલીસ કોઇને હેરાન ના કરે | I am taking action myself the police should not…

જાતે પગલું ભરી રહ્યો છું, પોલીસ કોઇને હેરાન ના કરે | I am taking action myself the police should not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…

Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…

3 months ago
પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for people from Palitana a…

પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for people from Palitana a…

8 months ago
સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ | surat 23 year old man died…

સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ | surat 23 year old man died…

6 months ago
ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની

ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News