gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે સૂત્રધાર હજી ફરાર છે. 

કર્ણાટકના વેપારીને સસ્તું સોનુ અને 10 કરોડની લોન અપાવવાના નામે વડોદરા બોલાવ્યા બાદ મુજ મહુડાના સિગ્નેટ હબમાં ઓફિસ ધરાવતા વિશાલ તેમજ નયનાએ રૂ.દસ લાખ પડાવ્યા હતા. 

ત્યારબાદ આ ઠગ જોડીએ વેપારીનો સંપર્ક રાધે ફાઇનાન્સ એન્ડ ઈમ્પોર્ટ એક્સપોર્ટના નામે ઓફિસ ધરાવતા ઇલિયાસ ઉર્ફે રાજવીર પરીખનો સંપર્ક કરાવ્યો હતો. ઇલિયાસે વેપારીને નકલી સોનુ પધરાવવાનો તખ્તો ઘડી રૂપિયા પડાવ્યા હતા. આમ વેપારીએ રૂ.4.92 કરોડ ગુમાવી દેતા પોલીસ ફરિયાદ કરી હતી. 

આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ છે લોન અપાવવાના નામે ઠગાઈ કરનાર જોડી પૈકીની નયના મનહરસિંહ મહિલા (દિપ દર્શન-2, નારાયણ વાડી, અટલાદરા) તેમજ ભાવેશ નરવતસિંહ પરમાર (લક્ષ્મી કુંજ સોસાયટી,વડસર રોડ) ને ઝડપી પાડ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio…

નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio...

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near …

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત | Late night accident near ...

SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો! | west bengal…

SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો! | west bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

8 months ago
મોટા ઉપાડે SOP જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજવા 58માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર NOC | ahmedaba…

11 months ago
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિન ‘પાયલટ’ પણ ભાજપમાં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું- હવે સુધરી ગયા છે | Gehlo…

4 months ago
EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો | EPFO ​​3 0 launch so…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News