gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
સાંજે વરસાદ ખાબકતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ધોવાયો | Ramlila and Ravana Dahan programs washe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા શહેરમાં દર વર્ષની માફક આ
વર્ષે પણ દશેરાના દિવસે રાવણ દહન તેમજ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ
આજે ગુરુવારે સાંજે અચાનક જ ધોધમાર વરસાદ પડતા રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ
મોકુફ રાખવો પડયો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે
, હવે આજે શુક્રવારે
રામલીલા તેમજ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.જો વરસાદ પડશે તો માત્ર રાવણ દહન
કરવામાં આવશે.

સંઘના જનરલ સેક્રેટરી મિશ્રાએ જણાવ્યું હતું કે, આજે
સાંજે સાડા પાંચ વાગે રામલીલા શરુ થવાની હતી પરંતુ તે પહેલા જ વરસાદ પડતા
ગ્રાઉન્ડમાં વરસાદી પણી ભરાઇ ગયા હતા. રામલીલાના તમામ કલાકારોની ઇચ્છી હતી કે
,
એક દિવસ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવે એટલે હવે શુક્રવારે રામલીલા
અને રાવણ દહન યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે
, રાવણ,કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને પાતળા પ્લાસ્ટીકનું આવરણ કરવામાં આવ્યું
છે.

વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતા શુક્રવારે સવારે
ગ્રાઉન્ડમાંથી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવશે અને રાવણ દહન જોવા માટે આવતા
લોકોને કોઇ તકલીફ ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવશે.સામાન્ય રીતે દર વર્ષે
રાવણ દહન જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે પરંતુ આ વર્ષે લોકો મોટી
સંખ્યામાં આવે તે પહેલા જ વરસાદ શરુ થઇ ગયો હતો.

રામલીલાના કલાકારો વરસાદમાં અટવાયા

પોલોગ્રાઉન્ડ ખાતે રાવણ દહન પહેલા રામલીલા યોજાતી હોવાના કારણે
તેમાં ભાગ લેતા ૧૫૦ જેટલા કલાકારો વેશભુષા સાથે ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જો કે
, વરસાદ
પડતા ખુબ જ મહેનતથી વેશભુષામાં તૈયાર થઇને આવેલા થયેલા કલાકારો વરસાદમાં પલળી ગયા
હતા. જે કલાકારો ટુ વ્હીલર પર બેસીને ગ્રાઉન્ડ આવી રહ્યાં હતા તેઓ રસ્તામાં જ પલળી
જતાં તેમનો મેકઅપ પણ ધોવાઇ ગયો હતો. આખરેે રામલીલા શુક્રવારે યોજવાનો નિર્ણય
લેવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

Next Post
શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો | Truck driver beaten up by Puri in quar…

શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો | Truck driver beaten up by Puri in quar...

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

7 months ago
જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકના બાળકી સાથે શારીરિક અડપલા | A young man riding a jumping ride had a physic…

8 months ago
મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

6 months ago
આજે ફરી ફિક્કી પડી ચાંદીની ચમક, સોનાના ભાવમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ | Know Today’s Rates of Gol…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News