gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો | To keep joints healthy include re…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો | To keep joints healthy include re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વ આર્થરાઈટિસ ડે: 12 ઓક્ટોબર : સૂર્ય પ્રકાશમાંથી વિટામીન ડે લેવું જરૂરી : ભારતમાં 18 લાખ દર્દીઓ આર્થરાઇટિસના છે,  જેમાંથી દોઢ લાખ લોકો તો ડોક્ટર  પાસે પહોંચી પણ શક્યા નથી :  સાંધાનો રોગ મહિલાને વધુ પ્રભાવિત કરે છે

રાજકોટ/ ભુજ, : દર વર્ષે દુનિયાભરમાં 12મી ઓક્ટોબરના રોજ વિશ્વ આર્થરાઇટિસ ડે એટલેકે સંધિવા દિવસ મનાવવામાં આવે છે. કમર જકડાઈ જવી, પીઠમાં દર્દ હોવા છતાં જો વ્યકિત લાંબા સમય સુધી બેસી રહે તો આર્થરાઇટિસ થઈ શકે છે. માટે જ હાડકાંના રોગના તબીબો સલાહ આપે છે કે હાડકાં,માંસપેશી અને સાંધાને સ્વસ્થ રાખવા નિયમિત કસરત અને ખોરાકમાં કેલ્શિયમ સામેલ કરો.

 જી.કે.જનરલ હોસ્પિટલના ઓર્થો  વિભાગના તબીબના જણાવ્યા  પ્રમાણે કસરત સાથે વજનને પણ નિયંત્રણમાં રાખવામાં આવે તો ઘણે અંશે આ તકલીફથી રાહત મળશે.જો હાલવા, ચાલવા અને ફરવામાં સાંધા દુખે તો નજર અંદાઝ કરવું એટલે આગળ જતાં મુશ્કેલી ઊભી કરવી. જો કે, આર્થરાઈટિસ  માટે માત્ર કલાકો સુધી બેસી રહેવું એ એકમાત્ર કારણ નથી બીજા અનેક કારણો જવાબદાર છે.

દરેક રોગની જેમ આ સમસ્યામાં પણ જીવનશૈલી જવાબદાર છે. જેમની ખાણીપીણી સમતોલ નથી અને દિનચર્યા અવ્યવસ્થિત તેમને આ રોગ જલ્દી લાગુ પડી શકે છે.ભોજનમાં કૈલ્શિયમ પ્રોટીન સાથે વિટામિન ડી પણ આવશ્યક છે. વિટામિન ડી સૂર્યપ્રકાશમાં મળે છે,પણ સૂર્યના કિરણો ત્વચાના સીધા સંપર્કમાં આવે એ જરૂરી છે.

આ રોગના લક્ષણો અંગે તબીબો કહે છે કે, આર્થરાઇટિસનું સામાન્ય લક્ષણ દર્દઅને સુજન છે. સમસ્યા વધવા પછી હાલવા, ચાલવા, ફરવા અને ચાલવામાં દર્દ થાય છે. આગળ જતા ડીકામર્ટી થાય છે,જેમકે પગ વાંકા વળી જવા. ડો. પટેલે વધુમાં કહ્યું કે, જો આર્થરાઈટીસની સમસ્યા વધુ જણાય તો હાડકાના રોગના અને સાંધાના નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ અને તેમના માર્ગદર્શન અને સૂચન મુજબ સારવાર અથવા સર્જરી જે જરૂર જણાય તે યોગ્ય સમયે કરાવી લેવાય તો હિતાવહ રહે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં દર ત્રીજી વ્યકિત આ રોગથી પીડિત છે. ભારતમાં 18 લાખ દર્દીઓ આર્થરાઇટિસના છે,  જેમાંથી દોઢ લાખ લોકો તો ડોક્ટર  પાસે પહોંચી પણ શક્યા નથી. વિશ્વની સૌથી મોટી બિનસંક્રમિત બીમારી પૈકીની એક છે,જે મહિલાને વધુ પ્રભાવિત કરે છે,એમ યુવાનોને પણ જલ્દી ચપેટમાં લે છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
PMના કાર્યક્રમમાં ગયા ત્યારે જમવા માટે 1 લાખનો ખર્ચ ઉધાર્યો ! | Borrowed Rs 1 lakh for food when att…

PMના કાર્યક્રમમાં ગયા ત્યારે જમવા માટે 1 લાખનો ખર્ચ ઉધાર્યો ! | Borrowed Rs 1 lakh for food when att...

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on...

4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi…

ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi…

1 year ago
એકબીજાને માફ કરો અને આગળ વધો…’, લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી | supreme court mad…

એકબીજાને માફ કરો અને આગળ વધો…’, લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી | supreme court mad…

1 year ago
બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…

11 months ago
‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી | supreme court says…

‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી | supreme court says…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News